________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 269 આતપ, જીનનામ, પુરૂષદ, નપુંસકવેદ, આહારદ્ધિક, એ 16 પ્રકૃતિઓ સિવાય શેષ 106 પ્રકૃતિએનો ઉદય ભાવ તથા દ્રવ્યસ્ત્રીને છે, જે કે દ્રવ્યસ્ત્રીરૂપ મલ્લિકુમારીને જીનનામને ઉદય ચાલુ અવસર્પિણીમાં થયે હતા પરંતુ તે અનંતકાળે બનેલું આશ્ચય હોવાથી ગણી શકાય નહિ. (ર) કહીરના ૮-૨૦–ઉદયવત્ . (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (27) શરીર ૪–આહારક સિવાયનાં 4 શરીર છે. કારણકે સ્ત્રી આહારકશરીરનામકર્મ બાંધી શકે પરંતુ રચી શકે નહિ. (28) વૈધતુ ર-૩ મૂળ બંધહેતુ 4, અને ઉત્તર બંધહેતુ પુરૂષદ, નપુંસકવેદ અને આહારકના બે પેગ એ ચાર વિના શેષ 53 છે. (ર૬) દાન –રૂ (૨૬)-મૂળ 4 ધ્યાન, અને ઉત્તરભેદે 4 આર્ન, કરિદ્ર, 4 ધર્મ અને 1 શુકલ સહિત 13 ધ્યાન છે. એકવિતર્ક વિગેરે શુકલધ્યાન ક્ષીણમહાદિ ગુણસ્થાને છે માટે ભાવસ્ત્રીને એ ત્રણ ધ્યાન ન હોય, અને દ્રવ્યસ્ત્રીને સર્વ ધ્યાન હોય. (30) સાચા , (32) સથાન દ–સુગમ છે. (૩ર) મુઘાત 6 (૬)–ભાવઢીને આહારક અને કેવલીસમુદ્દઘાત સિવાય પાંચ સમુઘાત, અને દ્રવ્યસ્ત્રીને કેવલી સમુદઘાત. સહિત 6 સમુઘાત હોય. (33) માવ -કર (૧૦)–ભાવસ્ત્રીને મૂળભાવ પાંચ અને ઉત્તરભાવમાંથી ક્ષાયિક સમ્યક્ત્વ સિવાયના 8 ક્ષાવિકભાવ, નરક ગતિ, પુરૂષવેદ અને નપુંસકવેદ એ 11 ભાવ રહિત શેષ 42 ભાવ હોય. તેમજ દ્રવ્યસ્ત્રીને નરકગતિ, પુરૂષદ અને નપુંસકવેદ એ 3 ભાવ વિના શેષ 50 ભાવ હોય. 1. સ્ત્રીવેદમાં ભાવદાર ઉતારતાં શ્રીમદ્દ દેવચ દજી મહારાજે શ્રી વિચારસાર ગ્રંથમાં ભાવસ્ત્રિીને ઉપશમ ચારિત્ર કહ્યું છે, તેમજ સ્ત્રીવેદમાં For Private And Personal Use Only