________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 267 (2) સંગમ છે (દ)–સામાયિક, છેદેપસ્થાપનીય, દેશવિરતિ, અને અવિરતિ એ ચાર ચારિત્ર હોય, તેમજ પરિહારવિશુદ્ધિ ચારિત્ર છટ્ટે સાતમે ગુણસ્થાને છે પરંતુ સ્ત્રીને ન હોય, અને સૂમસં૫રાય તથા યથાખ્યાત ચારિત્ર સ્ત્રીને હોય છે પરન્તુ તે વખતે ભાવસ્ત્રીવેદ નહિ હેવાથી એ બે ચારિત્રને અભાવ ગણાય. અને સ્ત્રીલિંગરૂપે દ્રવ્યવેદમાં પરિહારવિશુદ્ધિ વિના શેષ 6 ચારિત્ર છે. - (20) રન 3 (૪)–ભાવસીવેદમાં કેવળદર્શન વિના 3 દર્શન છે, અને દ્રવ્યસ્ત્રીવેદમાં ચારે દર્શન હોય છે. (22) –બને પ્રકારની સ્ત્રીમાં છએ લેશ્યા હોય છે. (ર) મરથ ર–બન્ને પ્રકારની સ્ત્રીમાં બન્ને ભેદ હેય. (3) સચવ બન્ને પ્રકારની સ્ત્રીઓમાં 6 સમ્યકત્વ છે. (4) શિત્વ –બને પ્રકારની સ્ત્રીઓ સંસી હોય છે. () માયા ૨--અને પ્રકારની સ્ત્રીઓમાં આહારક તથા અનાહારકપણું હોય છે. તેમાં દ્રવ્યસ્ત્રીપણું શરીરપર્યાપ્ત સ્ત્રીને હોય, કારણ કે શરીર રચાયા પહેલાં સ્ત્રીલિંગને અભાવ હોય છે. જે કે શરીરપર્યાપ્ત સ્ત્રીને સ્પષ્ટ સ્ત્રીલિંગ ન હોય તેપણ સ્તનાદિ રૂપ દારિક ઉપાંગ નામકર્મને ઉદય માર્ગમાં નહિ પણ ભવે ત્પત્તિના પ્રથમ સમયથી ચાલુ થયેલ છે, માટે શરીર રચાયા બાદ અતિ અસ્પષ્ટ સ્તનાદિ ઉપાંગ સ્ત્રીને હોઈ શકે છે, તે કારણથી દ્રવ્યસ્ત્રીને માર્ગસ્થ અનાહારીપણું ન હોય, પરંતુ કેવલીસમુઘાત સમયનું અને અગીપણાનું અનાહારકપણું છે, અને આહારકપણું તે સ્ત્રીભવના પ્રથમ સમયથી જ શરૂ થાય છે. તથા ભાવસ્ત્રીમાં વકગતિ સંબંધિ અનાહારકપણું હાય, કારણકે માર્ગમાં પણ સ્ત્રીવેદને ઉદય છે, અને શેષ કેવલીસમુદ્યાત સંબંધિ તથા અગી ગુણસ્થાન સંબંધિ અનાહારકપણું ભાસ્ત્રીમાં ન હોય, 1 “બન્ને પ્રકારની " એટલે ભાસ્ત્રી અને વ્યસ્ત્રી. For Private And Personal Use Only