________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 265 (32) સંથાર –માર્ગસ્થજીવને સંસ્થાન નથી, પરંતુ કેવલીને છએ સંસ્થાન હોય છે. (૩ર) સમુધાત –કામણગમાં માર્ગ અને વેદના, કષાય, અને મરણ એ 3 સમુદઘાત તથા કેવલીને કેવલીસમુદઘાત હાય. (33) મrs -૪૮–મૂળભાવ પાંચે હોય, અને ઉત્તરભાવ ઉપશમચારિત્ર, મનઃપવજ્ઞાન, દેશવિરતિ, સર્વવિરતિ, અને ચક્ષુદર્શન એ પાંચ ભાવ સિવાય શેષ 48 ભાવ હોય. અહિં માર્ગથકાશ્મણગમાં પૂર્વોક્ત પાંચ અને ક્ષાયિકના 9 ભાવસહિત 14 ભાવવિના શેષ 39 ભાવ હોય, અને કેવલીને કામણગમાં 9 ક્ષાવિકભાવ, અસિદ્ધત્વ, મનુષ્યગતિ, શુક્લલેશ્યા, અને 3 પારિ મિકભાવ સહિત 15 ભાવ હેગ્ન. તેમજ સામાન્યપણે બનેનો કર્મણ યોગ ગણુતા પૂર્વે કહ્યા પ્રમાણે 48 ભાવ હાય. (24) વાધના–જન્મદેહની જઘન્ય અવગાહના આહારપર્યાપ્તિ સમયે અંગુલને અસંખ્યાતભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના કેવલીભગવાનના શરીર આશ્રયિ 500 ધનુષપ્રમાણ છે. એથી વધુ અવગાહનાવાળા જીવને માર્ગસ્થત્વાદિપણું અને કેવલી મુઘાતનો અભાવ હોવાથી કામણગ ન હોય. તથા કામેણાગ વખતે ઉત્તરદેહન અભાવ હોવાથી ઉત્તરદેહાવગાહના પણ ન હોય. અને સમુઘાતકૃત તેજસકામણની ઉત્કૃષ્ટ અવગાહના કેવલી મુઘાતવતી કાણકાગ વખતે સંપૂર્ણ લોકાકાશ પ્રમાણ છે. (રૂ) સ્થિતિ–કામણગની જઘન્ય અને ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અનુક્રમે 256 આવલિકા તથા 33 સાગરોપમ છે. અને જઘન્ય કાયસ્થિતિ વકગતિના કામણગાની 1 સમય, તેમજ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ (પાંચ સમયની) વક્રગતિ સંબંધેિ પાંચ સમયની છે. ત્યારબાદ કામણગ પલટાઈને મિથાગ પ્રવર્તે છે. અહિં પાંચ સમયની વક્રગતિમાં પાંચમે સમયે આહારપર્યાતિ હોવાથી આહારપર્યાપ્તિ સમયે વર્તત કામણગ પણ ગણવામાં આવી ગયું છે. For Private And Personal Use Only