________________ www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંતર્ગત છે, અને કેવલી સંબંધિ જીનનામ અધિક થતાં સામાન્યપણે કર્મણગમાં 87 ઉત્તરપ્રકૃતિઓને ઉદય હાય. (ર) [ ૮-૮૭–ઉદયવત્ (પરન્તુ કેવલીને વેદનીયની ઉદીરણ તથા આયુષની ઉદીરણું વિના કેવલીસમુદઘાતપ્રાયોગ્ય 22 ની ઉદીરણા કહેવી.) (રદ્દો સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) શરીર રૂ—તેજસ અને કાર્મણશરીર તે અનાદિનાં સાથેજ છે. અને તે ઉપરાંત કેવલી સંબંધિ કાર્મણગમાં સંપૂર્ણ રચાયેલું આદારિકશરીર છે, એ પ્રમાણે ત્રણ શરીર છે, આહારકશરીર છવસ્થ મુનિને હાય, તે વખતે કામણગ નથી, અને દેવ નારકને કામણગ ઉત્પત્તિના પ્રથમ સમય સુધી છે તે વખતે તેઓનું વૈક્રિયશરીર નિષ્પન્ન થયું નથી, કારણકે કિયશરીરપર્યામિ પૂર્ણ થયાબાદ વૈક્રિયશરીર હોઈ શકે છે. તેપણું શરીર રચનાને પ્રારંભ થવાની અપેક્ષાએ વૈક્રિયશરીર પણ ગણી શકાય. (28) વૈધ હેતુ ૪-કરૂ–ચાદ યોગ વિના શેષ 43 બંધહેતુ છે. અહિં માર્ગમાં વ્યક્ત મિથ્યાત્વ નહિ હોવાથી એક અના ગિક મિથ્યાત્વ ગ્રહણ કરવા એગ્ય છે, પરંતુ પાંચ મિથ્યાત્વ ગ્રહણ કરવાનું કારણ એ છે કે તે ભવમાં પર્યાપ્ત થયાબાદ જે જે મિથ્યાત્વને (વ્યક્તપણે) સંભવ છે તે તે મિથ્યાત્વ અપર્યાપ્ત અવસ્થામાં પણ (સત્તાપણે) ગણવાં જોઈએ. " (ર૧) ચા –કાશ્મણગમાં એક પણ ધ્યાન નથી. કારણકે માર્ગસ્થજીવને મન હાય નહિ માટે. તેમજ કેવલી સંબંધિ કાર્મણગમાં પણ ધ્યાન નથી, કારણકે કેવલીને યંગનિધિ વખતે ધ્યાન હોય છે, અને સમુદઘાત વખતે કૅગનિરોધ નથી. માર્ગસ્થજીને આર્ત અને રૈદ્ર ચિંતારૂપ છે પરંતુ | (રૂ) સંઘચા –માર્ગ સ્થજીવને સંઘયણ નથી, પરંતુ કેવલીને વર્ષભનારાચ સંઘયણ છે. For Private And Personal Use Only