________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 263 (ર) 3o ૨૦–જ્ઞાન અજ્ઞાન અને દર્શન દ્વારમાં કહ્યા પ્રમાણે કામણગમાં ચક્ષુદર્શન અને મન:વિજ્ઞાન સિવાયના 10 ઉપગ છે. (22) ઘર ૨–સમ્યક્ત્વદ્વારમાં કહ્યા પ્રમાણે મિશ્રવિના (ર૩) પંપ ૭-૧૨--આહારદ્ધિક, નરકશ્ચિક, અને 4 આયુષ્ય એ આઠ પ્રકૃતિ માર્ગ સ્થ કામણગમાં ન બંધાય, કારણકે આહારકદ્ધિક અપ્રમત્ત મુનિને બંધાય, નરકાયુ, દેવાયુ અને નરકટ્રિક સર્વપર્યાસને બંધાય, તેમજ નરકાયુ, તિગાયુ ઈન્દ્રિય પર્યાપ્તને બંધાય, આ ત્રણ અવસ્થા માર્ગમાં વહેતા જીવને અથવા ભવપ્રથમસમયવતી જીવને હાય નહિ, માટે એ 8 પ્રકૃતિએ સિવાય શેષ 112 પ્રકૃતિઓ બંધાય. અને આયુષ્યબંધના અભાવે મૂળકર્મ 7 બંધાય. તથા કેવલીના કામણગમાં માત્ર શાતાવેદનીયને બંધ 112 માં અંતર્ગત છે. માટે સામાન્યપણે કાર્મણગે એજ બંધપ્રકૃતિઓ છે. (ર૪) 32 ૮-૮૭—મૂળ આઠે કર્મને ઉદય છે. અને માર્ગસ્થજીવના કામણગમાં શરીરની 6, સંઘયણ 6, સંસ્થાન 6, ખગતિ 2, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, પ્રત્યેક સાધારણ, સ્વર 2, મિશ્રમેહ, 5 નિદ્રા અને જીનનામ એ 36 પ્રકૃતિ વિના શેષ 86 કર્મનો ઉદય હોય. તેમજ કાર્મણગમાં કેવલીને સામાન્યથી જે બેંતાલીશ પ્રકૃતિનો ઉદય છે તેમાંથી 1 દારિકશરીર, દારિકઉપાંગ, વર્ષભનારાચ, 6 સંસ્થાન, 2 ગતિ, 1 પ્રત્યેક, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, અને 2 સ્વર, એ 17 પ્રકૃતિઓ જતાં 25 પ્રકૃતિઓને ઉદય હોય, પરંતુ એ 25 પ્રકૃતિઓ છનનામ સિવાયની 89 માં स्वस्याऽपि व्यवहारात्. ऊक्तं च सप्ततिका चूरें मणकरणं केवलीणोवि, अस्थि तेण सन्निणो वुश्चंति मणोविन्नाणं पडुच, ते सन्निणो न हवंति // 1 // For Private And Personal Use Only