________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ર (22) રાપા ઉ–માર્ગસ્થજીવને પરભવ સંબંધિ આયુષ્ય અને કાગ પ્રાણ પૂર્વભવમાંથી છૂટયા બાદ તુર્ત સાથે થાય છે, માટે માર્ગસ્થ અને ઉત્પત્તિના પ્રથમ સમય વતી કામણગમાં આયુષ તથા કાયબળ પ્રાણ હોય. અને કેવલી સમુઘાતવતી કામણગમાં ભૂતકાળની અપેક્ષાએ સામાન્યથી 10 પ્રાણુ ગણાય પરન્તુ વાસ્તવિક રીતે પ ઇન્દ્રિયે સિવાયના પાંચ પ્રાણ ગણવા. કારણકે પ્રત્યક્ષ જ્ઞાનીને ઇન્દ્રિયનિમિત્તક જ્ઞાન હોય નહિ તેથી ઈન્દ્રિય પ્રાણ પણ હોય નહિ. (ર૦) સં ૪–૨–માર્ગસ્થજીવના કાર્મણગમાં આહારાદિ ચારે સંજ્ઞા હોય, અને હેતુવાદ વિગેરે 3 માની 1 દષ્ટિવાદ સંજ્ઞા હોય. તથા કેવલી સમુદ્દઘાતવતી કામણગમાં અશાતા વેદનીકર્મના ઉદયરૂપ એક આહાર સંજ્ઞા છે, અને શેષ 3 સંજ્ઞાઓ મેહનીયના ઉદયવાળી છે માટે ન હોય. તેમજ હેતુવાદ વિગેરે ત્રણમાંની એકે પણ સંજ્ઞા નથી. કારણકે સંજ્ઞા તે છદ્મસ્થજીવોના જ્ઞાન આશ્રયિ છે. અહિં શંકા થાય કે જે દીર્ઘકાલિક્યાદિસંજ્ઞાઓ છદ્મસ્થજીવોની વિજ્ઞાનશક્તિ આશ્રયિ છે તે કેવલીને તેરમે અને ચાદમે ગુણસ્થાને સંજ્ઞિ કેમ કહ્યા? ઉત્તર –કેવલી ભગવાનને જે સંક્ષિપણું કહ્યું તે માત્ર મનેદ્રવ્યના સંબંધ માત્રથી જ, પરંતુ મને દ્વારા વિચાર કરવાની અપેક્ષાએ નહિ. એ સંબંધ શ્રી પંચસંગ્રહાદિ ગ્રંથોમાં સ્પષ્ટ કહ્યો છે. 1 પંચસંગ્રહ ગ્રંથમાં પ્રથમ દ્વારની , 32 મી ગાથામાં કહ્યું છે કેયહી છે તો તે સમu fજ” એટલે કેવલી ભગવાન સંક્તિ પણ નહિ અને અસંસિ પણ નહિ. તેમજ ટીકામાં કહ્યું છે કે, તથા संझिनि सयोग्ययोगीकेवली वर्जानि द्वादश गुणस्थानकानि, ये तु सयोग्ययोगीकेवली गुणस्थानके ते तत्र न संभवतः, सयोग्ययोगीकेवलीनोः संज्ञित्वायोगात्, तदयोगश्च मनोविज्ञानाऽभावात्. न चाप्येकान्तेन तयोरसंज्ञित्वं द्रष्टव्यं, द्रव्यमनीपेक्षया संज्ञित्वस्याऽपि व्यवहारात्, तथा चाह-केवलीनी न संझिनौ मनोविज्ञानाभावात, नाप्यसंज्ञिनौ द्रव्यमनः संबंधापेक्षया संज्ञि For Private And Personal Use Only