________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (4) સંન્નિત્વ ર–માર્ગસ્થજીવ સંજ્ઞિ તથા અસંસિ બન્ને કહેવાય. જોકે દીર્ઘકાલિકીસંજ્ઞા માર્ગસ્થ જીવને વિદ્યમાન નથી પરન્તુ જેને દીર્ઘકાલિકીસંજ્ઞા અવશ્ય પ્રાપ્ત થવાની છે, તે જીવ સંક્ષિ કહેવાય છે. કારણકે સંક્ષિ અને અસંણિરૂપ શબ્દ વ્યપદેશ ગ્યતાને અનુસરીને છે. () આદર ૨—બન્ને પ્રકારના (માર્ગસ્થ સંબંધિ અને કેવલી સમુદઘાત સંબંધિ) કામણગમાં અનાહારીપણું હોય છે. તેમજ ઉત્પત્તિના પ્રથમ સમય સંબંધિ કામણગમાં આહારીપણું પણ છે. વળી તે સચિત્તાદિ ત્રણ પ્રકારને, અનાગરૂપ એક પ્રકારને, એજ રૂપ એક પ્રકારનો, અને દિશિસંબંધિ 34-5-6 દિશિને આહાર છે. શેષ ભેદ ઉત્પત્તિના પ્રથમ સમયે હાય નહિ. (26) જુથાર –માર્ગસ્થ જીવને મિથ્યાત્વ. સાસ્વાદન અને સમ્યક્ત્વ, એ 3 ગુણસ્થાન છે, તેમજ કેવલીને સગી ગુણસ્થાન હોવાથી કાર્મણગમાં ચાર ગુણસ્થાન છે. (7) કલમે ૮-રૂક૭–ચાદ જીવભેદની અપેક્ષાએ માર્ગસ્થજીવ આશ્રયિ અપર્યાપ્ત સાત ભેદ છે. તેમજ પાંચ ત્રેસઠની અપેક્ષાએ કામણગમાં 342 અપર્યાપ્ત ભેદ હેય. અને તે સાત અપર્યાસમાં કેવલી સંબંધિ સંક્ષિપર્યાપ્ત મેળવતાં તથા 332 અપર્યાપ્તમાં કેવલી સંબંધિ 15 કર્મભૂમિપર્યાયના ભેદ મેળવતાં અનુક્રમે 8 અને 347 ભેદ થાય. અહિં અપર્યાપ્ત શબ્દથી કરણ અપર્યાપ્તપણું જાણવું, અન્યથા લબ્ધિપર્યાપ્તપણું તે માર્ગસ્થને પણ હોય. (28) પતિ દ–માર્ગસ્થ જીવને તથા ઉત્પત્તિના પ્રથમ સમયવતી જીવને એક પણ પર્યાપ્તિ પૂર્ણ થયેલી ન હોય, કારણકે પર્યાસિઓ ઉત્પત્તિ સમયે જ પ્રારંભાય છે. પરંતુ કેવલી સમુઘાતવતી કાર્મણગમાં છએ પર્યાદ્ધિઓ હાય માટે કાર્મણગમાં 6 પર્યાદ્ધિઓ ગણાય છે. For Private And Personal Use Only