________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૬૦ વખતે સગી કેવલીને પણ લબ્ધિભાવે શેષ યોગ કેમ ન ગણાય? ઉત્તર-સમુઘાત અવસ્થામાં યોગનું નિયતપણું છે માટે. (8) વેર રૂ, (6) રાય ઇ-ર–માર્ગ વહેતા જીવને એ સર્વને ઉદય હેય છે. (7) જ્ઞાન - માર્ગસ્થ જીવને મતિ શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન તથા કેવલીભગવાનને સમુદઘાત વખતે કેવળજ્ઞાન એ પ્રમાણે જ જ્ઞાન હોય. પરંતુ મન:પર્યવજ્ઞાન ન હોય, કારણકે તે જ્ઞાન છઘસ્થ મુનિને હોય છે. (8) અજ્ઞાન રૂ—માર્ગસ્થ જીવને ત્રણે અજ્ઞાન હોય. (2) સંયમ ર--માર્ગસ્થજીને એક અવિરતિ ચારિત્ર હોય, અને શેષ દ ચારિત્ર તે જમ્યાબાદ આઠ વર્ષની ઉમ્મરે હોય, તેમાં કેવલી સમુદ્યાત વખતે એક યથાખ્યાત ચારિત્ર હોય માટે કાર્મણગે બે ચારિત્ર છે. (20) રર રૂ–માર્ગ સ્થજીવને અચક્ષુ તથા અવધિદર્શન અને કેવલી સમુદઘાતમાં કેવળદર્શન છે, માટે કાર્મણાગે 3 દર્શન છે. ચક્ષુદર્શન એ બને છાને નથી. (22) સ્ટેચા , (ર) મગ –સુગમ છે. (3) –મિશ્ર સિવાયનાં પચે સમ્યકૃત્વ માર્ગ થને હોય. મિશ્રખ્યત્વમાં મરણને અભાવ હોવાથી પરભવમાં સાથે જતું નથી, વળી ઉપશમ સમ્યક્ત્વમાં ત્રીજા કર્મગ્રંથના મતે મરણને અભાવ છે, અને સપ્તતિકા (છઠ્ઠા કર્મગ્રંથ)ની મૃણિના મતે મરણ છે. તે વર્ણન વૈકિયમિશ્રણમાં સમ્યકૃત્વ દ્વારની પ્રાપ્તિ પ્રસંગે ફૂટ નોટમાં સવિસ્તર કર્યું છે. 1. ભાવાર્થ એ છે કે પર્યાપ્તકાળમાં મનોયોગાદિ 13 રોગમાં કોઈપણ ચોગ પ્રવર્તી શકે, માટે પર્યાપ્તકાળ ભાવી મનોયોગમાં 10 રોગ ગણાય, પરન્તુ કેવલીમુદ્દઘાતમાં એવો નિયમ છે કે અમુક સમયે અમુક યોગજ હૈય, માટે એવા નિયતયોગમાં અન્ય કોઈ યોગ ગણી શકાય નહિ. For Private And Personal Use Only