________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક વાર મને યાય—જે ચિંતવનમાં વસ્તુના સરૂપ વા અસત્૫ નિર્ણય ભાવ ન રહ્યા હાય એવી સંજ્ઞા, સ ંકેત, પ્રશ્ન, આજ્ઞા, વિધિ અને અલંકાર વિગેરે ૧૨ પ્રકારનાં વાક્યે વિચારવાં તે. જેમકે હે દેવદત્ત ? ઘટ લાવ, અટ્ઠષ્ટ એ પાંચ સ્વરાની સમાન સંજ્ઞા, તમા કયાંથી આવ્યા ? હવેથી આમ ન કરવું, વગેરે જે ચિંતવું તે વ્યવહારમનાયાગ.
હું સત્ય થવનયન—સત્ય મનયાગથી ચિંતવન કર્યા પ્રમાણે સત્ય જ ખેલવું તે સત્ય વચનયોગ.
૬ અસ્ત્ર વચના~ અસત્ય મનયાગથી ચિંતવન કર્યા પ્રમાણે અસત્યજ ખેલવું તે અસત્ય વચનચે ગ.
૭ મિશ્ર થવનશન—મિશ્ર મનયાગથી ચિતવ્યા પ્રમાણે જે ખેલવું તે મિશ્ર વચનયાગ.
૮ ક્યવહાર વચન-વ્યવહારમનયાગથી ચિતવ્યા પ્રમાણે જે વ્યવહારથી ખેલવું તેમાં વિશેષ એ છે કે દ્વીન્દ્રિયાદિકના અસ્પષ્ટ ઉચ્ચાર તથા અર્થ વિનાની ભાષા શૈલેાલહાંરે ઇત્યાદિ વ્યવહાર વચનયાગ છે.
એ મનયેાગ તથા વચનયોગ બન્નેમાં સત્યના ૧૦, અસત્યના ૧૦, મિશ્રના ૧૦ અને વ્યવહારના ૧૨ ભેદ મળી ૪૨ મનયાગ અને ૪૨ વચનયોગ થાય છે. પુન: મિશ્રયાગનું બીજું નામ સત્યાસત્ય અને વ્યવહારયોગનું બીજું નામ અસત્યામૃષા છે. જેએના ઉત્તરભેદેાનું વિશેષ સ્વરૂપ લેાકપ્રકાશાદિ ગ્રંથામાંથી જાણવું.
(૫) વેદ ૩—ચેપ એટલે મૈથુન સબ ંધિ અમિજાજ. તે સ્રવેદ, પુરૂષવેદ, અને નપુંસકવેદ એમ ૩ પ્રકારના છે; હૈમાં સ્ત્રીના પુરૂષ પ્રત્યે જે વિષયાભિલાષ તે શીવૈર, પુરૂષને સ્ત્રી પ્રત્યે જે વિષયાભિલાષ તેવુ વૈવ, અને જેના સ્ત્રી પુરૂષ બન્ને ઉપર અભિલાષ હોય તે નપુંલાયેલ કહેવાય. સ્ત્રી, પુરૂષ અને નપુંસકનાં દ્રવ્યલક્ષણા નીચે પ્રમાણે—ચેાનિ, સ્તન, કેશ વિગેરે સ્ત્રીનાં લક્ષણ્ણા છે, પુરૂષચિહ્ન. દાઢી, મૂછ વિગેરે પુરૂષનાં લક્ષણેા છે, અને સ્તનાદિ
For Private And Personal Use Only