________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માવી-અવલંબીને વિસર્જન કરવારૂપ આત્મવ્યાપાર તે પવનોન કહેવાય.
દારિક વિગેરે શરીર દ્વારા દેડવું, ઉઠવું-બેસવું ઈત્યાદિ કાયચેષ્ટારૂપ જે આત્મવ્યાપાર તે વચન.
એ ૩ મૂળગના ઉત્તરભેદ ૧૫ થાય છે, તે નીચે પ્રમાણેસત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર એ મનોગ અને એજ પ્રમાણે ૪ વચનગ મળી ૮ યેગ, અને દારિક કાગ ૧, દારિક મિશ્ર કાગ ૨, વૈકિય કાયયોગ ૩, વૈક્રિય મિશ્ર કાગ ૪, આહારક કાયયેગ ૫, આહારક મિશ્ર કાગ ૬, અને તેજસ કામણ કાયમ ૭, એ સાત કાયયેગ મળી એકંદર યાગ ૧૫ થયા; દરેકનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે.
? સર મનોયોગન્સત્ અર્થને સરૂપે અને અસત્ અર્થને અસરૂપે ચિંતવે, અર્થાત્ જે વસ્તુનું જેવું સ્વરૂપ હોય તે વસ્તુનું તેવું જ યથાર્થ સ્વરૂપ ચિંતવવું પણ વિપરીત ન ચિંતવવું. જેમકે આત્મા, ધર્મ, કર્મ, પુન્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ વિગેરે પદાર્થો સત્ છે, અને નેજીવ નથી, રત્નત્રયીના આરાધન વિના મુક્તિ નથી વિગેરે ચિંતવવું, તે સત્ય મનેયેગ કહેવાય.
૨ અસત્ય મનોયો–સત્ અને અસરૂપ અને અસત્ અર્થને સતરૂપ ચિંતવે, અર્થાત્ જે વસ્તુનું જ સ્વરૂપ છે, તે સ્વરૂપથી વિપરીત સ્વરૂપે તે વસ્તુ વિચારવી, જેમકે આત્મા, ધર્મ, કર્મ, પુન્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ વિગેરે નથી તથા આત્મા પંચભૂતમય છે, ઈછાનુકૂળ વર્તવાથી મોક્ષ થાય છે, શબ્દ એ આકાશને ગુણ છે, મન અરૂપી છે ઈત્યાદિ ચિંતવવું તે અસત્ય મને યોગ કહેવાય.
રૂ fમને –કંઈક સત્ય અને કંઈક અસત્ય એમ મિશ્રભાવે વસ્તુ વિચારવી. જેમ કે ગામમાં કેટલા બાળક જ
મ્યા તેની ચોક્કસ ખબર નહિ છતાં આટલા બાળક જન્મ્યા યા મરણ પામ્યા એમ ચિંતવવું વિગેરે મિશ્રમને વેગ કહેવાય.
For Private And Personal Use Only