________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવૃત્ત થવા જે સ્થાનાન્તરે ગમન કરે તે ત્રસકાય કહી શકાય. એ હેતુથી અગ્નિ અથવા વાયુ સ્થાનાન્તર કરે છે ? “ આ હને અનિષ્ટ છે માટે હું તેનાથી દૂર જાઉં અથવા અમુક હુને ઈષ્ટ છે માટે હું હેની પાસે જાઉં ” એવા વિચારથી સ્થાનાન્તર થતા નથી, અને સ્વાભાવિક ગતિસ્વભાવથી ચાહે ઈષ્ટ હોય કે ચાહે અનિષ્ટ હાય પણ ગમે તે સ્થળે ગમન કરે છે માટે હેતુ શૂન્ય ગમનક્રિયાવાળા અગ્નિ અને વાયુકાયના જી ગતિથી ત્રસ કહી શકાય પણ વાસ્તવિક રીતે લબ્ધિત્રસ ન ગણાય. શાસ્ત્રોમાં જે રસપણું પ્રસિદ્ધ છે તે લબ્ધિત્રપણાની અપેક્ષાએ છે, માટે અગ્નિ અને વાયુ ત્રસ નહિ પણ સ્થાવર છે. શ્રી તત્વાર્થ સૂત્રમાં “સેવાપુરનિયામક: ” એ સૂત્ર કહ્યું છે તે ગતિત્રપણાની અપેક્ષાએ જાણવું.'
(૪) ગ ૧૫–ોન એટલે મન, વચન અને કાયાને ચાર, તે મનગ, વચનગ અને કાયાગ એમ ૩ પ્રકારને છે, તેમાં કાગવડે ગ્રહણ કરેલા મને વર્ગણની જાતિના પુદગલને મનરૂપે પરિણુમાવી (ચિંતવનના ઉપયોગમાં લઈ) અવલંબી ( વિસર્જનથી પહેલાં પ્રયત્ન વિશેષે કરી) વિસર્જન કરવારૂપ જે આત્મવ્યાપાર તે મનોયોગ કહેવાય છે. અહિં મનપુદ્દગલના પરમાણુઓને ગ્રહણ કરવાની ક્રિયા કાગ ગણાય છે, અને ચિંતવન-અવલંબન મનેટેગ ગણાય છે, તથા વિસર્જનક્રિયા એ પણ ચોગરૂપે ગણી શકાય છે.
કાગવડે ગ્રહણ કરેલાં ભાષાદ્રિને (વચનપણે પરિણામ પામવા ગ્ય પુદગલપરમાણુઓને) ગ્રહણ કરી ભાષાપણે પરિણ
૧ આ અર્થપરથી જાણવું જોઈએ કે જેનદર્શન, મન અને ભાષા એ બન્નેને પુદ્ગલપરમાણુરૂપે રૂપી માને છે, જ્યારે અન્યદર્શને મનને અરૂપી કહે છે, અને શબ્દને આકાશનો ગુણ કહે છે. પુનઃ વર્તમાન વિજ્ઞાનીઓની શોધખોળ પ્રમાણે શદ એ પરમાણુ છે એમ અનુમાનથી ફોનેગ્રાફ ટેલીફોન વિગેરે યંત્રો દ્વારા સિદ્ધ થઈ શકે છે.
For Private And Personal Use Only