________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૃથ્વીવાયરૂપ કહેવાય.
અથવા જળપ
જે જીવા જળરૂપ શરીરમાં ઉત્પન્ન થાય શરીરની રચના કરે તેએ તથા પાણી, કરા, ધ્રૂવર, વર્ષાદ, ઝાકળ, હિમ ઇત્યાદિ અકાયના જીવા વ્હાયરૂપ કહેવાય.
જે જીવા અગ્નિરૂપ દેહમાં ઉત્પન્ન થાય અથવા અગ્નિરૂપ શરીરની રચના કરે તે, અગ્નિ, વીજળી, ઉલ્કા, ખરતા તારા ઇત્યાદિ અગ્નિકાયના જીવો અન્તિવરૂપ કહેવાય. એ પ્રમાણે ઉત્ક્રામક–ઉત્કલિકા-વટાળીયા વિગેરે જીવા વાયુપાય, અને ઝાડપાલાદિકના જીવા વનસ્પતિય કહેવાય. એ પાંચે કાયે ત્રાસ પામી તડકેથી છાયાએ અને છાયાથી તડકે ગમનાગમનાદિરૂપ ઇષ્ટાર્થમાં પ્રવૃત્તિ અને અનિષ્ટાર્થથી નિવૃત્તિ કરનાર નહિ હાવાથી સ્થાવર નિકાય કહેવાય છે.
જે જીવે ત્રાસ પામી સ્થાનાન્તરે જઈ શકે અને ઈષ્ટમાં પ્રવૃત્તિ તથા અનિષ્ટની નિવૃત્તિ કરી શકે તેવા ઢીન્દ્રિયાદિથી પંચેન્દ્રિય પર્યંત સર્વ જીવા સહાય કહેવાય.
પ્રશ્નઃ—ઃ —અગ્નિ અને વાયુ સ્થાનાન્તર ગમન કરી શકે છે તે તેઓ ત્રસકાયમાં કેમ ન ગણાય ?
ઉત્તરઃ— સ્થાનાન્તર ગમન માત્રથી જીવ ત્રસ કહી શકાતે નથી પણ ઈષ્ટ અર્થમાં પ્રવૃત્તિ કરવા માટે અથવા અનિષ્ટ અર્થથી
લેવામાં જેમ દ્વીન્દ્રિયાદિ સૂક્ષ્મત્રસ જ તુએ અને પથરી આદિ પૃથ્વીકાય ઉત્પન્ન થાય છે, તેમ ચન્દ્રિયના કલેવરમાં એકેન્દ્રિયોની ઉ-પત્તિ આશ્ચર્યજનક નથી. પુનઃ શ્રી સૂયગડાંગ સૂત્રમાં સર્પના મણી અને છીપના માતીને આહારરિજ્ઞા નામના અધ્યયનમાં પૃથ્વીકાયજ કહ્યા છે.
૨. વર્તમાન વિજ્ઞાનીએ ખાણુના કાલસાને વનસ્પતિ કહે છે, પણ વસ્તુતઃ તે પૃથ્વીકાય છે. જેમ સુરમાની જાતના કાળા પથરા પૃથ્વીકાય છે. તેમ આ લસા વસ્તુત: વનસ્પતિકાય નથી પણ મળી શકે એવા કાળા પથરા અથવા માટીના પીડ છે, પણ વનસ્પતિના કાલસાની માફક ખળે છે, તેથી એ પૃથ્વી કાલસા તરક પ્રસિદ્ધ છે.
For Private And Personal Use Only