________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય. દરેક પ્રાણી પાંચમાંની કેઈપણ એકજ ઇન્દ્રિયના ઉપયેગમાં પ્રવર્તી શકે પણ સમકાળે બે ઈનિદ્રને ઉપગ હેય નહિ. માટે સર્વ પ્રાણીઓ ઉપયોગ ઈન્દ્રિયની અપેક્ષાએ એકેન્દ્રિય કહી શકાય એ પ્રમાણે લબ્ધીન્દ્રિયની અપેક્ષાએ સર્વ પ્રાણ પંચેન્દ્રિય છે. ઉપગેન્દ્રિયની અપેક્ષાએ સર્વ પ્રાણી એકેન્દ્રિય છે. બેન્દ્રિયની અપેક્ષાએ પ્રાણ એકેન્દ્રિય અને દ્વીન્દ્રિયાદિ છે. તે ઈન્દ્રિયના ભેદની સ્થાપના નીચે પ્રમાણે છે.
રુચિ
द्रव्येन्द्रिय
भावेन्द्रिय उपकरण लब्धीन्द्रिय उपयोगेन्द्रिय
निवृत्ति
अभ्यन्तर बाह्य अभ्यन्तर बाह्य
(૩) કાય ૬–ાય એટલે સારા અથાત્ જે જીવ જેવા શરીરમાં ઉપજે તે જીવનું તેનું નામ પડે, અથવા જે જીવ જેવા પ્રકારનું શરીર રચે તે જીવ તે કાયવાળે કહેવાય. તેમાં જે જી પૃથ્વીરૂપ શરીરમાં ઉત્પન્ન થાય અથવા પૃથ્વીરૂપ દેહની રચના કરે તે યથા માટી, પાષાણુ, ધાતુ, અને ઝવેરાત વિગેરે
૧ ઝવેરાતમાં મોતીને કેટલાએક પૃથ્વીકાય નહિ માનતાં દીન્દ્રિય જીવનું દળ ( પુદ્ગલ ) માને છે, પણ તે માનવું યથાર્થ નથી, કારણ કે છીપ એ ધીન્દ્રિય પ્રાણી હોવાથી જે મોતીને કીન્દ્રિયનું પુદ્ગલ માનવામાં આવે તો હસ્તિના મસ્તકમાંથી નિકળતાં મોતીને પંચેન્દ્રિયનું પુદ્ગલ માનવું પડે, ખાણમાંથી અને વાંસમાંથી નિકળતાં મોતીને એકેન્દ્રિયનું પુદ્ગલ માનવું પડે, સર્પના મણિને પંચેન્દ્રિય પુદ્ગલ માનવું પડે ઈત્યાદિ અનેક વિધ આવે છે માટે ગમે તે સ્થળે ઉત્પન્ન થતાં મોતીને એકેન્દ્રિય તરીકે માનવામાં કાંઈ હરક્ત નથી. વળી કહો કે પંચેન્દ્રિયાદિ એમાં કેન્દ્રિય જ કેમ ઉપજે? તો તેનું સમાધાન પ્રત્યક્ષ સિદ્ધ છે કે સજીવન પંચેન્દ્રિય
For Private And Personal Use Only