________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૬
એ પ્રમાણે કર્ણને સ્થાને પશુ સ્વચ્છ પુદ્ગલા કર્ણેન્દ્રિયનાં છે તે કદ વિષય ગ્રહણ કરી શકે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંદરના ભાગમાં સૂક્ષ્મ પુષ્પાકારે રહેલાં છે, તેજ
જે પ્રાણીએ ઇન્દ્રિયા છતાં પણ મ્હેરા, આંધળા વિગેરે હીન્દ ઇન્દ્રિય થાય છે, તેનું કારણ સમજવા માટે ઇન્દ્રિયના ઉપકરણ ભેદ નીચે પ્રમાણે શાસ્રકાર કહે છે.
અભ્યન્તર ઉપકરણ ઇન્દ્રિય અને માહ્ય ઉપકરણ ઇન્દ્રિય એમ ઉપકરણેન્દ્રિયના બે ભેદ છે. તેમાં અભ્યન્તર નિવૃત્તિરૂપ અંતરંગ ઇન્દ્રિય પુદ્લામાં વિષય ગ્રહણુ કરવાની જે શક્તિ છે તે શક્તિનું નામ ગમ્યન્તર ૩૫ળેન્દ્રિય છે, અને કર્ણપર્પટિકા પાંપણ ઇત્યાદિ બાહ્ય નિવૃત્તિ ઇન્દ્રિયરૂપ દેહાવયવેામાં અભ્યન્તર નિવૃતીન્દ્રિયરૂપ અન્તત સ્વચ્છ પુદ્ગલાને રક્ષણાદિ ઉપગ્રહુ અનુગ્રહ કરવાની જે શક્તિ તે વાઘ ઉપન્દ્રિય છે. એ બેમાંથી અભ્યન્તર ઉપકરણેન્દ્રિયને ઉપઘાત પહોંચવાથી વિષયગ્રાદ્ધકતા એછી થાય છે, તેમ ખંધ પણ થઈ જાય છે. ' માટે અધ મનુષ્યની અયન્તર નિવૃત્તિ છે તાપણુ શક્તિ (ઉપકરણ ) માત્રને ઉપઘાત પહોંચવાથી અંધતા પ્રાપ્ત થઇ જાણવી; એ પ્રમાણે શેષ ઇન્દ્રિયાના સબંધમાં પણ તે પ્રમાણે વિચારવું,
ઉપરની સર્વ વાતચંન્દ્રિય સંધિ જાણુવી, માય ન્દ્રિય તે લબ્ધિ અને ઉપયાગરૂપ એ પ્રકારની છે, તેમાં પ્રાણીને *વ્યેન્દ્રિયા દ્વારા વિષય અનુભવવાની જે શક્તિ દર્શાનાવરણીય કર્મના ક્ષયાપશમવડે ( હીનાધિકતાવડે ) જેટલે અંશે પ્રાપ્ત થઇ હાય તેટલા અ ંશવાળી તે આત્મશક્તિ હીન્દ્રિય કહેવાય. દરેક પ્રાણીને લધીન્દ્રિયા પાંચે હાય છે, જે આત્મા એકેન્દ્રિય દ્વીન્દ્રિય કહેવાય છે, તે આત્મા પ્રાપ્ત થયેલી દ્રવ્યેન્દ્રિયાના કારણથી જ એકેન્દ્રિયાદિ કહેવાય છે, અન્યથા લબ્ધીન્દ્રિયની અપેક્ષાઅતે સર્વ પ્રાણીમાત્ર પંચેન્દ્રિય છે. પુન: આત્મા જે ઇન્દ્રિયના ઉપયાગમાં પ્રવત્ત્તતા હાય તે ઈન્દ્રિય ઉપયોગ પ્રિય
For Private And Personal Use Only