________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રપ૭ (22) દવાર રૂ–પ્રમત્તમુનિને અશોચ વિના 3 આર્તધ્યાન હોય. (રૂ) સંચા , (3) થાન દ–આહારક લબ્ધિવંત પ્રમત્તમુનિને 6 સંઘયણ અને 6 સંસ્થાન હાય માટે. (૩ર) સમુદત રૂ–આહારકના પ્રારંભકાળે વેદના, કષાય, અને આહારક એ ત્રણ સમુઘાત હાય. (33) માય –રૂર–મૂળભાવે ઉપશમ વિના 4 અને ઉત્તરભાવમાં ક્ષાયિકભાવે સમ્યક્ત્વ, ક્ષયપશમભાવે અજ્ઞાનત્રિક અને દેશવિરતિ એ ચાર સિવાયના 14 ભાવ, ઔદારિકભાવે 3 ગતિ, મિથ્યાત્વ, અસંયમ અને અજ્ઞાન એ 6 વિના શેષ 15 ભાવ, અને પરિણામિકભાવે ભવ્યત્વ તથા જીવત્વ એ બે ભાવ. એ પ્રમાણે 1-14-15-2 મળી કુલ ૩ર ભાવ છે. (રૂ) નાના–આહારકમિશગીની જન્મદેહાવગાહના જઘન્ય બે હાથ અને ઉત્કૃષ્ટ 500 ધનુષની હોય, કારણકે એથી ન્યૂનાધિક અવગાહનાવાળા મનુષ્યને ચારિત્ર હાય નહિ. તથા આહારકદેહની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના પ્રારંભ વખતે અંગુલના સંખ્યાતમા ભાગની સંભવે છે, અને ત્યારબાદ બન્ને પ્રકારે એક હાથની છે. તથા સમુદઘાતકૃત અવગાહના ભરત અથવા અરવતથી મહાવિદેહ સુધીની સહરણકાળના આહારકમિશ્રની અપેક્ષાએ જાણવી, અન્યથા જઘન્ય અવગાહના અંગુલનો સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટ 1 હાથપ્રમાણ () ચિત–આહારગીની ભવસ્થિતિ જાન્યથી ચાદપૂર્વ ભણવાના પર્યાય જેટલી અને ઉત્કૃષ્ટ પૂર્વડ વર્ષની હોય, અને આહારકમિશગની કાયસ્થિતિ જઘન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત તે ઉપગની અપેક્ષાએ છે, અને ઉપયોગ રહિતપણે જઘન્ય તથા ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. ત્યારબાદ આહારકરચના વિલય પામે છે. For Private And Personal Use Only