________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 255 (7) ફીર –પ્રમત્તમુનિને કેવળજ્ઞાનવિના ચારે જ્ઞાન હેય. (8) ક્ષાર –પ્રમત્તમુનિને અજ્ઞાન ન હેય. (2) સંગમ ર–આહારકમિશગમાં પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપાય, યથાખ્યાત દેશવિરતિ અને અવિરતિ સિવાયનાં બે ચારિત્ર હોય. કારણકે પરિહારવિશુદ્ધિ ચારિત્રવત મુનિને 14 પૂર્વ જેટલા જ્ઞાનના અભાવથી આહારલબ્ધિ હોય નહિ, તેમજ સૂમસંવરાય ચારિત્ર ૧૦મા તથા યથાખ્યાત ચારિત્ર 11 માથી હોય છે, અને આહારકલબ્ધિનું રચવું તે પ્રમત્ત ગુણસ્થાનેજ હોય, વળી દેશવિરતિ તથા અવિરતિ ચારિત્રમાં તો મુનિપણનેજ અભાવ છે, માટે એ 5 ચારિત્રવિના સામાયિક અને છેદપસ્થાપનીય એ બે ચારિત્ર હોય છે. (20) રન રૂ–કેવળદર્શન યુક્ત કેવલીભગવાન આહારક શરીર રચે નહિ માટે કેવળદર્શન સિવાયનાં 3 દર્શન હેાય. (22) રથ દૂ–પ્રમત્તમુનિને છએ લેશ્યાઓ હોય. (22) મm –પ્રમત્તમુનિ ભવ્ય જ હોય. (23) સભ્ય ૨–પ્રમત્તમુનિને ઉપશમ, પશમ, અને ક્ષાયિક એ 3 સમ્યક્ત્વ હોય છે, પરંતુ ઉત્તરદેહ રચતી વખતે ઉપશમ સમ્યક્ત્વ ન હોય. (4) સંક્ષિા –પ્રમત્તમુનિ સંક્ષિ છે. (36) સાદર –આહારકશરીરના પ્રારંભ અને સંહરણ વખતે પ્રમત્તમુનિને છએ દિશિને માહાર સચિત્તાદિ ત્રણે ભેદે છે, અને એજ માહાર ન હોય. વળી આગિક તથા અનાગિક અને પ્રકારને આહાર હોય. તેમજ કવલાહાર પણ સંભવે અને અનાહારીપણું ન હોય. (26) ગુરથાન –આહારકશરીરના પ્રારંભ અને હરણ વખતે છઠું ગુણસ્થાન હાય. અપ્રમત્તપણમાં પ્રારંભ તથા સંહરણ નથી. For Private And Personal Use Only