________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨પ૪ ભવરિથતિ જઘન્ય અeતમુહૂર્ત (વાયુ આશ્રયિ) અને ઉત્કૃષ્ટ પૂર્વ કોડ વર્ષની છે. એથી -ન અથવા અધિક આયુષ્યવાળા દૈક્તિ રચી શકે નહિ. તેમજ કાયસ્થિતિ પૂર્વવત્ જ ઘન્ય અન્તર્મુહૂર્તા તથા ઉત્કૃષ્ટથી વાયુને અન્તર્મુહૂર્ત અને તિર્યંચ પંચેન્દ્રિય તથા મનુષ્યને 4 મુહૂર્ત સુધી વૈક્રિયાગ (ક્રિયશરીર) રહે. ત્યારબાદ વૈક્રિયશરીરના અણુઓ વિલય પામી જાય. અહિં વિશેષ એ છે કે દેવનું ઉત્તરક્રિયશરીર 15 દિવસ (મતાન્તરે 6 માસ), અને નારકનું ઉત્તરક્રિય અન્તર્મુહૂર્ત સુધી રહી શકે છે. (36) યોનિ–વૈક્રિયમિશ્રવત इति श्री वैक्रियकाययोगे 36 द्वारप्राप्तिः समाप्ता. આહારકમિશ્રકાગમાં. (2) તિ –તે મનુષ્યગતિમાં પ્રમત્તમુનિ આહારકદેહ રચે છે અને સંહરે છે માટે. (2) દુન્દ્રિય –તે પ્રમત્તમુનિની પંચેન્દ્રિયની જાતિ છે માટે. () વાવ –પ્રમત્તમુનિની ત્રસનિકાય છે માટે. (4) –આહારકના પ્રારંભ અને સંહરણ વખતે પ્રમત્તમુનિને ચાર વચનગ અને ચાર મગ તથા વર્તમાન આહારકમિશ્નકાયએ 9 ગ હોઈ શકે છે, શેષ 6 કાગ ન હોય. અથવા સમકાળે બે પેગ ન ગણુએ તે આહારકમિશ્ર એજ કાયયોગ હોય. (1) વેદ ર–પુરૂષ વા નપુંસકમુનિ આહારક રચી શકે છે, અને સાધ્વીને આહારકલબ્ધિને અભાવ છે માટે. (6) વાવ ૪-૬૨–પ્રમત્તમુનિને સ્ત્રીવેદ સિવાય 8 નોકષાય અને 4 સંજવલન કષાય, એ 12 કષાયનો ઉદય હોય છે. For Private And Personal Use Only