________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૮ (23) માર -38 ( ક) ઉપશમ સમ્યક્ત્વ, તથા 3 અજ્ઞાન, 3 જ્ઞાન, પશમ સભ્યત્વ, 5 દાનાદિ, 2 દર્શન (ચક્ષુ અવધિ), અને ક્ષાયિક સમ્યકૃત્વ, એ 15 ક્ષયે પશમભાવ, તેમજ તિર્યંચગતિ અને મનુષ્યગતિવિના શેષ 19 દયિકભાવ, અને 3 પારિણમિકભાવ એ 38 ભાવ હોય. શેષ ઉપશમ ચારિત્રાદિ 15 ભાવ ભવપ્રત્યયિક વિકિમિશ્નમાં ન હોય. વળી મૂળભાવ પાંચે હોય. તેમજ ગુણપ્રત્યયિકમાં ઉપશમ ચારિત્ર, 5 દાનાદિ ક્ષાયિકલબ્ધિ, ર કેવલકિ, ક્ષાયિક ચારિત્ર, એ 9 ભાવ ન હોય, કારણકે એ ભાવે લ્માથી ૧૪મા ગુણસ્થાન સુધીમાં યથાસંભવ હોય છે, અને વિકિયમિશ્ર તે છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે, માટે એ 99 સિવાયના શેષ 44 ભાવ હોય, અને મૂળભાવ પચે હોય. (4) વન–ભવપ્રત્યયિક દેકિયમિશ્રેયેગી દેવ તથા નારકની જઘન્ય વા ઉત્કૃષ્ટ જન્મદેહની અવગાહના પૂર્વવત્ - અને ગુણપ્રત્યયિક વૈક્રિયમિશગી વાયુની જઘન્ય અવગાહના પર્યાપ્ત અવસ્થામાં પણ અંગુલના અસંખ્યાતમા ભાગની છે, અને ઉત્કૃષ્ટ અવગાહના પયસ ગર્લજ તિવેચ આશ્રય 1000 ચાજ પ્રમાણ હોય. તથા સમુદઘાતકત અવગાહના વિક્રિયસમૃઘાતની અપેક્ષાએ સંખ્યાતજન પ્રમાણ છે. અને ઉત્તરદેહમાં પિતેજ ઉત્તરદેહરૂપ છે માટે ઉત્તરદેહાવગાહના અંગુલને અસંખ્યાતમભાગ જઘન્યથી છે. અને ઉત્કૃષ્ટ અવગાહના વખતે મિશ્રણનો અભાવ છે માટે ઉત્કૃષ્ટ અવગાહના હેય નહિ. " () શિતિ–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રગીની ભવસ્થિતિ દેવ 1. સંખ્યાત યોજન કહેવાનું કારણું એ છે કે ઉત્તરક્રિયના મિશ્ર યોગ વખતે વૈક્રિયસમુદ્દઘાત પ્રવર્તે છે, પરંતુ ક્રિયાને દૂર ક્ષેત્રમાં મોકલવાનું બનતું નથી, અને સમુદ્દઘાતકાળમાં તો આત્મપ્રદેશ સંખ્યાત જન દૂર હોઈ શકે છે, અને સમુફઘાતકાળ વીત્યા બાદ બનેલા વૈક્રિયાને દૂર દેશમાં મોકલવાથી જ અસંખ્ય જન અવગાહના હોય માટે. For Private And Personal Use Only