________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 247 (32) સંસ્થાન 2 (૬)–ભવપ્રત્યયિક ક્રિયમિશ્રયોગ વખતે દેવને સમચતુરસ અને નારકને હુંડક સંસ્થાન હોય છે. અને ગુણ પ્રચયિક મિશ્રયોગ વખતે છએ સંસ્થાન હોય છે, પણ રચાયેલા ઉત્તરક્રિયમાં નામકર્મોદય આશ્રયિ સમચતુરસ સંસ્થાન અને બાહ્ય દેખાવમાં તે છએ સંસ્થાનવાળું વૈક્રિયશરીર હોય. (રર) સમુદ્યાર 2 (૨)–ભવપ્રત્યયિક તથા ગુણપ્રત્યયિક મિશ્રયોગમાં વેદના અને કષાય એ બે સમુદ્દઘાત સંભવે, પણ મરણ વિગેરે સંભવે નહિ, કારણકે દેવ તથા નારક તે પર્યાપ્ત, થયાબાદ દીર્ઘ આયુષ્ય ભેગવી મરણ પામે છે, અને મનુષ્ય તિ વિકિયગમાં મરણ પામે પણ વિકિય પ્રારંભ વા સંહરણરૂપ ક્રિયમિશ્રગ વખતે મરણ ન પામે એમ ગ્રંથમાં કહેલી વૈકિયની કાયસ્થિતિ અનુસાર સંભવે છે. શેષ સમુદ્દઘાત પણ એક વખતે બીજી સમુઘાતના અભાવે સંભવતી નથી. વળી આ બે સમુઘાત તે પણ સંભવ આશ્રયિ કહ્યા છે, કારણકે વિક્રિયમિશ્ર વખતે વેદના અને કષાય તો છેજ, પણ તે સંબંધિ સમુદ્યાત હોય કે નહિ તેને નિર્ણય શ્રી બહુશ્રુતથી જાણ. ઉત્તર–સંઘયણ તે ઔદારિક વગણનાં પુલોથી બનેલા હાડના બંધારણરૂપ કહેવાય, અને ઉત્તરક્રિયદેહમાં ઔદારિક વર્ગણું નહિ હોવાથી હાડ દેખાતા સ્કંધ પણ વૈક્રિયવર્ગણુના છે, માટે ઉત્તરક્રિયામાં સંઘયણના અભાવ કહેવાય. 1. ઉત્તરક્રિયશરીર વામન, કુન્જ વિગેરે અનેક આકારે બની શકે છે, તો ઉત્તરક્રિય રચના માટે ફક્ત સમચતુરસ્ત્ર સંસ્થાનનામકર્મનો ઉદય અને સમચતુરઢ સંસ્થાન કેમ ગયું? ઉત્તર–સપ્તતિકાદિ ગ્રંથોમાં ગુણપ્રયિક ઉત્તરક્રિય વખતે સમચતુરસ્ત્ર સંસ્થાનકર્મનો ઉદય ગણ્યો છે, અને શ્રી પ્રજ્ઞાપના સૂત્રમાં દેવાદિકના ઉત્તર ક્રિયમાં છએ સંસ્થાન ગણ્યાં છે, તે પણ નામકર્મનો ઉદય તે સમચતુરસ્ત્રનેજ હોય. 2. વૈક્રિયમિશ્ર વખતે વેદના કષાય અવશ્ય હોય છે, અને અપર્યાપ્તઅવસ્થામાં 3 સમુદ્દઘાત હોય છે તે કારણથી “સંભવ આશ્રયિ” જાણવું. પણ અક્ષરે વાંચવા પૂર્વક નહિ. For Private And Personal Use Only