________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 246 અન્ય યોગ બંધહેતુભૂત હોય. એ પ્રમાણે અનેક સમયની અપેક્ષાએ 9 ગ બંધહેતુમાં ગ્રહણ કર્યા છે, અન્યથા એક વૈક્રિયમિશ્રયોગજ બંધહેતુભૂત હોય. આ સંબંધમાં વિશેષ નિર્ણય શ્રી બહુશ્રુત ગમ્ય છે. (ર૬) દાન 0 (8) –ભવપ્રત્યયિક ક્રિયમિશ્રયોગમાં ધ્યાન એક પણ ન હોય, કારણકે દેવ તથા નારકને અપર્યાપ્ત અવસ્થામાં મન ન હોય, અને મનવિના કેવળ કાયયોગે ધ્યાન હોય નહિ. તેમજ ગુણપ્રત્યયિક આથયિ વિકિયમિશ્રયોગ મનુષ્ય અને તિર્યંચને પર્યાપ્ત અવસ્થામાં હોવાથી મનવિષયિક 4 આર્તધ્યાન અને 4 રદ્રધ્યાન એ 8 ધ્યાન હેય. પણ ધર્મ ધ્યાનાદિ નહાય, કારણકે ધર્મધ્યાન અપ્રમત્ત મુનિને હેાય અને અપ્રમત્ત મુનિને વિકિયયોગ છે પણ (પ્રારંભ અને હરણના અભાવે) વિકિયમિશ્રયોગ નથી, અને શુક્લધ્યાન તે આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનથી જ શરૂ થાય છે, માટે ગુણપ્રત્યયિક વૈક્રિયમિશ્નમાં 8 અશુભ ધ્યાનજ હોય. (30) સંઘચા 0 (દ)–ભવપ્રત્યયિકકિયમિશ્રયોગમાં એક પણ સંઘયણ ન હોય, કારણકે દેવ તથા નારકો સંઘયણ રહિત છે. તેમજ ગુણપ્રત્યયિક વિક્રિયમિશ્રયોગમાં 6 સંઘયણ છે, કારણકે મનુષ્ય તિવેચને એ સંઘયણ હોય છે, અને રચેલું ઉત્તરક્રિયશરીર તે સંઘયણ રહિત છે. 1. ઉદયમાંથી : સંઘયણ નામકર્મને ઉદય વૈક્રિયમિશ્રયોગ વખતે ગણ્યો નથી અને અહિં 6 સંઘયણ ગણ્યાં તેનું શું કારણ? ઉત્તરસંઘયણ અને સંઘયણનામકર્મનો ઉદય એ બે કાર્ય કારણપણે ભિન્ન પદાર્થ છે, માટે ગુણપ્રત્યધિક વૈક્રિયમિશ્રયોગ વખતે સંઘયણનામકર્મનો ઉદય ન હોય પણ પૂર્વે સંઘયણનામકમના ઉદયથી રચાયેલું સંધયણ હોવામાં વિરોધ નથી. 2. દેવ તથા મનુષ્યાદિક રચેલ સિંહ, હસ્તિ વિગેરે ઉત્તરક્રિયશરીરમાં હાડકાંને સમુદાય હોવા છતાં પણ સંઘયણ રહિત કેમ કહેવાય ? For Private And Personal Use Only