________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 245 દ્વિક, 6 સંઘયણ, આતપ, 4 મધ્યસંસ્થાન મિશ્રમોહનીય, તિર્યગાયુ નરાય, તિર્થગગતિ, નરગતિ, ત્યાનધિત્રિક, જીનનામ, એ છત્રીશ પ્રકૃતિવિના શેષ 86 પ્રકૃતિઓનો ઉદય હોય. તથા સામાન્ય વિક્રિયમિશ્રયોગમાં સૂક્ષમ, સાધારણ, અપર્યાપ્ત, 4 આનુપૂવી, મધ્ય 3 જાતિ, આહારકદ્ધિક, દારિકદ્વિક, 6 સંઘયણ, 1 આતપ, 4 મધ્યસં સ્થાન અને જીનનામ તથા ત્યાનધિંત્રિક એ ર૯ પ્રકૃતિવિના શેષ 93 પ્રકૃતિઓને ઉદય હેય. અહિં દારિકદ્ધિક અને 6 સંઘયણ પંકિયશરીર કરનારને વિદ્યમાન છે, તે પણ વયિરચના વખતે શાસ્ત્રકારે એ આઠના કર્મનો ઉદય નહિ ગણેલે હોવાથી અહિં ગણું નથી. વળી 8 મૂળકર્મને ઉદય તે બન્નેમાં તુલ્ય છે. (ર) કરિના 8-86 (૮-૨૬)–ઉદયવતું. (ર૬) સત્તા ૮-૪૮–સુગમ છે. (ર૭) રરર રૂ (8)–ભવપ્રત્યયિક આથયિ વૈકિય, તજસ, કાર્પણ એ 3 શરીર, અને સામાન્યપણે અંદારિક સહિત ચાર શરીર છે, પરન્તુ આહારક શરીર ન હોય, કારણકે વૈક્રિયશરીર અને આહારકશરીર એ બે સમકાળે એક જીવને ન હોય. (28) વંધતુ -–બન્ને પ્રકારે ગણતાં 5 મિથ્યાત્વ, 12 અવ્રત, 25 કષાય, અને 4 મનગ, 4 વચનગ તથા વૈક્રિયમિશ્રયોગ; એ પ્રમાણે 51 બંધહેતુ હોય. એક કાયચોગ વખતે બીજે કાયયેગ નહિ ગણવાથી શેષ 6 કાગરૂપ બંધહેતુ ન હોય. ગુણપ્રત્યયિકમાં દારિગ છે તેપણુ વૈકિયમિશ્રની મુખ્યતાએ આદારિકાગ ગાણપણે હોવાથી ગણાય નહિ, અથવા બે કાયયેગ સાથે વર્તે તેપણ બંધમાં હેતુભૂત એકજ કાગ ગણ છે, અહિં વૈકિયમિશ્રગ જે સમયે બંધમાં હેતુભૂત હોય છે તે સમયે મને યોગાદિ હેતુભૂત ન ગણાય, પરન્તુ વૈક્રિયરચનાના પ્રારંભ અને સંહરણના અસંખ્ય સમયમાં કેઈક સમયે વૈકિયમિશ્રયોગ બંધહેતુભૂત હોય, તે કોઈક સમયમાં For Private And Personal Use Only