________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 249 નારકાવત્, અને ગુણપ્રયિકની પર્યાપ્ત મનુષ્યવત્, કાયસ્થિતિ તે જઘન્યથી 1 સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત તે ઉપગની અપેક્ષાએ છે, અન્યથા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. (રદ) નિ–ભવપ્રત્યયિક ક્રિયમિશગમાં દેવ અને નારકની ચાર ચાર લાખ નિ છે. સચિત્તાદિ 3 ભેદમાંથી એક અચિત્તનિ, સંવૃતાદિ 3 ભેદમાંની એક સંવૃતાનિ. શીતાદિ 3 ભેદમાંથી ત્રણ પ્રકારની નિ ( નારક આશ્રયિ ) છે, અને શંખાવર્નાદિમાંની કોઈપણ એનિ નથી. તેમજ ગુણપ્રત્યયિક સહિત સામાન્ય વયિમિશ્રયેાગમાં વાયુની 4 લાખ, તિર્યચપચેન્દ્રિયની 4 લાખ, મનુષ્યની 14 લાખ, દેવની 4 લાખ અને નારકની 4 લાખ એ સર્વ મળી 30 લાખ યોનિ છે. અને સચિત્તાદિ 3 ભેદ, સંવૃતાદિ ત્રણ ભેદોમાંથી વાયુ આશ્રયિ સંસ્કૃત અને ગર્ભ જ તિર્યંચ મનુષ્ય આશ્રયિ સંવૃતવિવૃત એ બે નિઓ છે. વળી શીતાદિ 3 ભેદો છે (વાયુઆશ્રયિ), અને શંખાવર્તાદિ 3 ભેદમાંથી શંખાવર્ત વિના 2 ભેદો છે, કારણકે શંખાવોનિમાં ઉત્પન્ન થયેલ જીવ સ્ત્રી રત્નના પ્રબળ કામાગ્નિવડે શિધ્ર અપયાસાવસ્થામાં જ મરણ પામે છે, માટે ત્યાં ઉત્પન્ન થયેલા જીવને વૈક્રિય રચનાનો અભાવ છે. इति वैक्रियमिश्रयोगे 36 द्वारप्राप्तिः समाप्ता. વૈક્રિયકાયેગમાં. (2) ગતિ 2 (4), (ર) દુનિક 2 (-), (3) કાર 2 (2) - કિયમિશ્રવત. પરન્તુ વિશેષમાં પર્યાપ્ત અવસ્થા આશ્રય સર્વ દ્વાર વિચારવાં. (4) રોજ 2 (૨)––ભવપ્રત્યયિક આશ્રય એક વૈક્રિયાગ, અને ગુણપ્રત્યયિક આશ્રયિ ચાર મનના અને ચાર વચનના ગ સહિત યોગ. અહિં દારિક કાયાને વ્યાપાર વિદ્યમાન છે પણ ગણ્યું નથી. કારણકે જેમ તેજસને વ્યાપાર વિદ્યમાન છતાં For Private And Personal Use Only