________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૩ 5 પર્યાણિઓ હોય છે, કારણકે અપર્યાપ્તપણે પાંચ પર્યાપ્તિઓની સમાપ્તિ સુધી જ હોય છે, કારણ કે છઠ્ઠી પર્યાસિ સમાપ્ત થવાથી પર્યાપ્તપણું પ્રાપ્ત થાય છે, અને પર્યાપ્તપણામાં અવશ્ય વેકિયાગ થાય છે. અથવા દેવને પાંચમી અને છઠ્ઠી પર્યાપ્તિ સમકાળે સમાપ્ત થાય છે, તે કારણથી 4 પર્યાપ્તિઓ પણ અપર્યાપ્ત અવસ્થામાં ગણાય, વળી મનુષ્ય તથા તિર્યંચને પર્યાપ્ત અવસ્થામાં વૈક્રિય રચના હોય છે, તેથી સામાન્યપણે વેકિયમિશગમાં 6 પર્યાસિઓ કહેવાય. (21) પ્રાણ 1 (૨૦)–ભવપ્રત્યયિક વૈકિયમિશગમાં મનોગ સિવાય 9 પ્રાણ છે, કારણકે અપર્યાપ્ત અવસ્થામાં મનયોગ ન હાય, અને ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમાં દશ પ્રાણ હેય. વળી 9 પ્રાણની પ્રાપ્તિ સર્વ પર્યાતિવડે અપર્યાપ્ત દેવ તથા નારકના સંબંધમાં જાણવી. અન્યથા શરીરપર્યાપ્તને વૈકિયમિશ્રગ ગણીએ તે આયુષ્ય અને શિકાગ એ બે પ્રાણ હોય. શેષ 8 પ્રાણ ન હાય. (20) સં ક (4)-2 (ર)--ભવપ્રત્યયિક વેકિયમિશગમાં આહારાદિ ચારે સંજ્ઞા હોય, અને હેતુપદેશિકી વિગેરે ત્રણ સંજ્ઞા માંની એક દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞા સમ્યગ્દષ્ટિ દેવ તથા નારકને હોય, અને દીર્ઘકાલિકીસંજ્ઞા તે મનોયોગના વિષયવાળી હોવાથી ઉત્તરદેહ સંધિ જે પર્યાપ્તિઓ કરવી પડે તેમાં ક્રિયદેહના પ્રારંભે મનુષ્ય તથા તિર્યંચને જે વૈક્રિયમિશ્રગ છે તે પાંચ પર્યાપ્તિવાળે છે, પરતુ સંહરણ વખતે 6 પર્યાતિઓ હોય છે. 1. અપર્યાપ્ત અવસ્થામાં જેમ મનોરોગ નથી તેમ ચક્ષપ્રાણ અને વચનપ્રાણ પણ નથી, તો એ બે પ્રાણ વૈક્રિયમિશ્રમાં કેમ ગણ શકાય ? ઉત્તર –વચનયોગ અને વચનપ્રાણમાં તફાવત છે, તેમાં સાધન સામગ્રી વિ aa શક્તિ માત્ર પ્રાપ્ત થવી તે પ્રાણુ છે, અને સાધન સામગ્રી યુક્ત જે વ્યાપારશક્તિ તે યોગ કહેવાય. જેમ કે ભાષાપર્યાતિ પૂર્ણ થવાથી ભાષાપ્રાણ તો પ્રાપ્ત થયો, પરતુ ઓષ્ઠ, તાળુ, જીહાદિના સાધનવિના ભાવાગ્રહણ વ્યાપાર કરવાની શકિત નથી, માટે વચનયોગ નથી પરંતુ વચનપ્રાણ તો છે જ. એ રીતે ચક્ષુ વિગેરેમાં વિચારવું. For Private And Personal Use Only