________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 242 હોય, કારણકે મનુષ્યને પર્યાપ્ત અવસ્થામાં વૈકિયરચના વખતે એ ગુણસ્થાન હોય છે. શ્રીવિચારસરમાં મિશ્રગુણસ્થાને વૈક્રિયશરીરનામકર્મને ઉદય કહે છે, માટે મિશગુણસ્થાને વૈકિયમિશ્રણ છે. તેમજ સાતમા ગુણસ્થાને વૈકિય રચનાને પ્રારંભ તથા સંહરણ નહિ હોવાથી વૈકિયમિશગ ન હોય. કારણકે વૈકિયરચનાનો પ્રારંભ અને સંહરણ સુwભાવે હોવાથી તે વખતે જીવ પ્રમાદી ગણાય છે, વળી વૈકિગ સાતમે ગુણસ્થાને હોય છે, તે છથી પ્રારંભ કરી 7 મે આવી ફરીથી છ જઈ વૈકિય સં હરણ કરે એ અપેક્ષાએ છે. અને આઠમા અપૂર્વકરણાદિમાં સર્વથા વૈક્રિયાગ ન હોય, તે વૈકિયમિશ્ર હોયજ ક્યાંથી ? એ પ્રમાણે ક્રિયમિશ્રણમાં શાસ્ત્રપદ્ધતિએ 3 ગુણસ્થાન તથા વિશેષપણે 6 ગુણસ્થાન છે. (27) મે --06 (રૂ-૨૨૭)–જીવના 14 ભેદમાંથી વૈક્રિયમિશગમાં દેવ તથા નારકના ભવપ્રત્યયિક શરીરની અપેક્ષાએ એક સંજ્ઞિઅપર્યાપ્ત ભેદ હેય, તેમજ પાંચસોસઠ ભેદમાંથી છ અપયત નારક અને 99 અપર્યાપ્ત દેવ એ પ્રમાણે 16 ભેદ, ક્રિયમિશ્રમાં હેય. વળી સામાન્યપણે (ગુણવત્યયિક સહિત) વેકિયમિશગમાં ચાર ભેદમાંથી પર્યાપ્તબાદર એકેન્દ્રિય, સંક્ષિપર્યાપ્ત, અને સંજ્ઞિઅપર્યાપ્ત એ ત્રણ ભેદ હોય, વળી પર્યાપ્તબાદર એકેન્દ્રિયમાં કરણપર્યાપ્ત વાયુને, સંપિયતમાં કરણપર્યાપ્ત ગર્ભજતિર્યંચને તથા ગર્ભજ મનુષ્યને, અને સંસિઅપર્યાપ્તમાં કરણપર્યાપ્ત દેવ તથા નારાને વૈકિયમિશ્રગ હોય છે. તેમજ પાંચસોસઠ જીભેદમાંથી 1 પર્યાપ્તબાર વાયુ, 15 પર્યાપ્તકર્મભૂમિ મનુષ્ય, પ પર્યાપ્ત ગર્ભજતિર્યંચ, 7 અપર્યાપ્ત નારક, 99 અપર્યાપ્ત દેવ; એ સર્વ મળી 127 જીવભેદમાં વૈકિયમિશ્રગ પ્રાપ્ત થાય છે. (28) જf 8 (૬)-–દેવનારકના ભવપ્રત્યયિક વૈકિયમિશ્રમાં 1. પર્યાપ્તિઓ મૂળદેહ સંબંધિ, અને ઉત્તરદેહ સંબંધિ એમ બે પ્રકારની છે, તેમાંથી અહિં મળદેવ બધિ પર્યાપ્તિ કરી છે, અને For Private And Personal Use Only