________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૪૧ (4) સંાિ છે (ર)–દેવ તથા નારકના ભવપ્રત્યયિક ક્રિયમિશગમાં એક સંક્ષિપણું હોય, અને સામાન્યપણે ક્રિયમિરોગમાં સંક્ષિપણું તથા અસંક્ષિપણું એ બને છે, કારણકે વાયુકાય અસંજ્ઞિ છે. (4) આહિર 2 (૨)–અને પ્રકારના વૈકિયમિશ્રમમાં આહારીપણું છે, કારણકે દેવનારકને ઉત્પત્તિના પ્રથમ સમયથી એજઆહાર છે, અને શરીરપર્યામિ સમાપ્ત થયાબાદ લેમઆહાર હોય છે, અને એ બન્ને પર્યાપ્તપણામાં બે મતે. વૈક્રિયમિશ્રણ કહેવાય છે. માટે વૈક્રિયમિશ્રયોગે દેવ તથા નારકને એજ અને લેમ આહાર છે, તેમજ મનુષ્ય તથા તિર્યંચના વૈકિયમિશ્રણમાં લેમ અને કવલાહાર છે. કારણકે મનુષ્ય તથા તિર્યંચનો વૈક્રિયમિશ્રગ પર્યાપ્ત અવસ્થામાં જ છે. વળી ભવપ્રત્યયિક વૈકિયમિશ્રચાગમાં માત્ર અચિત્ત આહાર હોય છે, કારણકે નારકને સર્વદા અને દેવને અમુક અમુક કાળને અન્તરે અચિત્ત આહાર હોય છે. અને ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમાં તે ત્રણ પ્રકારને આહાર સંભવે છે. વળી આગ અને અનાગ એ બન્ને પ્રકારને આહાર હોય છે. દિશિની અપેક્ષાએ છએ દિશિને આહાર, હોય છે, નિકુટ પ્રદેશમાં (કાન્ત) રહેલા વાયુ સંબંધિ વૈક્રિયમિશ્રયેગમાં 3-4-5-6 દિશિનો આહાર સંભવે. એ પ્રમાણે વૈકિયમિશ્રણમાં આહારકપણને એક ભેદ છે. અને માર્ગમાં વહેતાનું, કેવલીસમુઘાત વખતનું અને અગીપણાનું અનાહારકપણું વૈક્રિયમિશ્રમાં ન હોય, કારણકે એ ત્રણે વખતમાં વૈક્રિયનો પ્રારંભ કે સંહરણ હાય નહિ. (6) ગુણરાજ 3 (૬)–ભવપ્રત્યયિક ક્રિયમિશ્નમાં મિથ્યાત્વ, સાસ્વાદન અને સમ્યક્ત્વ, એ 3 ગુણસ્થાન હોય, પરંતુ મિશ્રગુણસ્થાને મરણને અભાવ હોવાથી અપર્યાપ્ત અવસ્થામાં દેવ તથા નારકને મિશગુણસ્થાન ન હોય, અને ગુણપ્રત્યયિક વૈક્રિયમિચ્છમાં મિશ્ર, દેશવિરતિ અને સર્વવિરતિ સહિત 6 ગુણસ્થાન For Private And Personal Use Only