________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 239 પર્યવજ્ઞાન પામી પ્રમસદશામાં આવી વૈકિયરચના કરે તે વૈકિપમિશ્રમાં 4 જ્ઞાન હોય. (8) જ્ઞાન રૂ (રૂ)–અને રીતે વિક્રિયમિશ્રમાં 7 અજ્ઞાન છે. (2) સંચમ 2 (ર)–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રમાં 1 અવિરતિ ચારિત્ર હય, કારણકે દેવ અને નારક સદાકાળ વિરતિ રહિત છે. તેમજ ગુણપ્રત્યયિક વૈકિ શરીરમાં પરિહાર વિશુદ્ધિ સૂાસંપરાય અને યથાખ્યાત ચારિત્ર સિવાયનાં 4 ચારિત્ર છે, કારણકે પરિહારચારિત્રી નવું શરીર ન રચે, સૂફમસંપરાય 10 મે ગુણસ્થાને છે, તેમજ યથાખ્યાત ચારિત્ર 11 મા ગુણસ્થાનથી હાય છે, અને વિક્રિય રચનાનો પ્રારંભ તથા સંહરણ છઠ્ઠા ગુણસ્થાન સુધી હોય છે. (20) રર ર (૩)–ભવપ્રત્યયિક વેકિયમિશ્રમાં અચક્ષુદર્શન અને અવધિદર્શન એ બે દશન હેય, કારણકે અચક્ષુદર્શન તે સર્વ છદ્મસ્થ જીવોને સદાકાળ હોય છે, અને અવધિદર્શન દેવ નારકને જન્મસિદ્ધ છે. તેમજ ગુણપ્રત્યયિક ક્રિયમિશ્રમાં ચક્ષુદર્શન હોય, કારણકે પર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શન હેાય છે, અને પર્યાપ્ત અવસ્થામાંજ વૈકિયનો પ્રારંભ અને સંહાર હોય છે.' (22) જે 6 (૬)બન્ને પ્રકારે વેકિયમિશ્રયેગમાં 6 લેશ્યાઓ છે. (22) મધ્ય 2 (ર)–સુગમ છે. (23) રસગ્યા છે (૬)–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રમાં મિશ્ર સિવાયનાં પાંચ સભ્યત્વ છે, કારણકે દેવ નારકને અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રગુણસ્થાન ન હોય, વળી ઉપશમ સમ્યકત્વ અનુત્તર દેવને અપર્યાપ્ત અવસ્થામાં, પંચસંગ્રહાદિ ગ્રંથોમાં સમતિ 1 અહિં વિશેપ એ છે કે અસંગ્નિ પંચેન્દ્રિયના ભવમાંથી નિકળીને જે જીવો દેવપણે ( અથવા નારકપણે ) ઉત્પન્ન થાય છે તે દેવોને ( તથા નારકાને ) અપર્યાપ્ત અવસ્થામાં અવધિજ્ઞાન અને અવધિદર્શન ન હોય એમ શ્રી વિશેષાવશ્યકમાં અવધિજ્ઞાનના અધિકારમાં નવ અનુચાગ દ્વારા વર્ણન પ્રસંગે કહ્યું છે. For Private And Personal Use Only