________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 238 અને પંચેન્દ્રિય એ બે જાતિ હોય. (રૂ) કાર 2 (૨)–ભવપ્રત્યયકની અપેક્ષાએ એક ત્રસકાય હોય, તેમજ વાયુના વૈક્રિયશરીરની અપેક્ષાએ વાયુ અને ત્રણ એ બે કોય હાય. (4) ચોર 2 (૨)–ભવપ્રત્યયિકની અપેક્ષાએ વિકિયમિશ્ર યોગમાં એક વૈક્રિયમિશ્રયગજ હોય, કારણકે દેવ નારકને ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યાપ્તિ અથવા સર્વપર્યાસિઓ સમાપ્ત ન થાય ત્યાં સુધી વેકિયમિશ્રગ છે, તેમજ માર્ગમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે વર્તનારો કામણગ, પર્યાપ્ત અવસ્થામાં વર્તનારા મનના 4, વચનના 4, વૈક્રિયાગ, મનુષ્ય તથા તિર્થચમાં વનારા બે દારિકગ, અને પ્રમત્તાપ્રમત્તભાવી (મુનિને વર્તનારા) બે આહારગ, એ ચાદ પેગ ન હોય, માટે ભવપ્રત્યયિકની અપેક્ષાએ વૈક્રિયમિશ્રમાં એક વૈક્રિયમિશ્રગ હેય. તથા સામાન્યપણે મનુષ્ય અને તિર્યંચની અપેક્ષાએ મનના 4, વચનના 4 અને વૈકિયમિશ્ર એ 9 ગ હોય. શેષ 6 હોય નહિ, કારણકે એક કાગ વખતે બીજે કાગ ગણપણે હોવાથી ગણાય નહિ. (9) વૈદ રૂ (૩)–ભવપ્રત્યયિક અને ગુણપ્રયિક વૈક્રિયશરીરમાં (વૈક્રિયમિશ્રમમાં) ત્રણે વેદ હાય, કારણકે દેવમાં સ્ત્રીવેદ અને પુરૂષદ તથા નારકમાં નપુંસકવેદ હોવાથી ભવપ્રત્યયિક વૈકિયમિશગમાં 3 વેદ છે, તેમજ મનુષ્ય અને તિર્યંચમાં તે 3 વેદ જ છે. (6) -ર–સર્વ મિથ્યાદ્રષ્ટિ દેવાદિકને 25 કષાય છે. (7) જ્ઞાન રૂ(2)–ભવપ્રત્યયિક વૈકિયમિશ્રણમાં મતિ, કૃત અને અવધિ એ 3 જ્ઞાન છે, અને ગુણપ્રયિક વૈકિયમિશ્રમાં મન:પર્યવજ્ઞાન સહિત 4 જ્ઞાન હોય, કારણકે અપ્રમત્ત મુનિ મનઃ For Private And Personal Use Only