________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 237 વૈક્રિયમિશ્રકાગમાં.' 2) જતિ 2 (૪)–ભવપ્રત્યયિક ક્રિયશરીરની અપેક્ષાએ વૈકિયમિશગમાં દેવ અને નરક એ બે ગતિ છે, કારણકે એ બે ગતિના જીવોને ભવપ્રત્યયિક ક્રિયશરીર છે, અને મનુષ્ય તથા તિર્યંચને ગુણપ્રત્યયિક એટલે લબ્ધિ પ્રત્યયિક વૈક્રિયશરીર છે. તે લબ્ધિપ્રત્યયિક વૈકિય સહિત અને પ્રકારના સામાન્ય વૈક્રિયશરીર આશ્રય વિચારીએ તે વૈક્રિયમિશ્રણમાં ચારે ગતિ છે. (2) પ્રિણ 9 (૨-૧)–ભવપ્રત્યયિકની અપેક્ષાએ પંચન્દ્રિયને જ વૈક્રિયશરીર છે, અને ગુણપ્રત્યયિકની અપેક્ષાએ પંચેન્દ્રિયમાં તિર્યંચ તથા મનુષ્યને હોય છે. વળી એકેન્દ્રિયમાં વાયુને વૈક્રિયશરીર હોવાથી સામાન્યપણે વૈકિયમિશ્રયેગમાં એકેન્દ્રિય 1 શાસ્ત્રમાં પ્રાયઃ ઘણે સ્થાને વૈયમિત્ર તથા વૈક્રિયોગ દેવ અને નારકના મૂળ વૈક્રિય શરીરની અપેક્ષાએ ગણ્યો છે, પરંતુ તિર્યંચ તથા મનબે કરેલા ઉત્તરક્રિય શરીરની અપેક્ષાએ ગણેલ નથી, માટે અહિં કારાવાર પ્રસંગે શાસ્ત્રપદ્ધતિએ મૂળયિ શરીર આશ્રયિ દ્વાર સંખ્યા કોસ વિનાની જાણવી, તેમજ અને કૌંસ ( ) માં આવેલી ધારસંખ્યા મૂળક્રિય તથા ઉત્તરક્રિય બન્નેની એટલે સામાન્ય વૈક્રિય શરીર આશ્રયિ જાણવી, અને તેથી શાસ્ત્ર સાથે વિરોધ ન જાણવો પણ અપેક્ષાબેદ માત્રથી વિશેષ પ્રપણું જાણવી. 2-3 દેવ તથા નારકને જન્મથીજ વૈક્રિય શરીર હોય, તેમજ નવું વૈક્રિય રચવાની શક્તિ પણ જન્મસિદ્ધ હોય, તેથી તે દેવનું જે જન્મ શરીર તે મા સ્થિર, અને મનુષ્ય તથા તિવેચને ગત તપશ્ચર્યાદિ ગુણવડે આત્મલબ્ધિથી ઉત્પન્ન થયેલી શક્તિથી રચાયેલું વૈક્રિયશરીર તે ગુn પ્રચક્રિ કહેવાય. 4. વાયુની વૈક્રિયશરીર રચવાની શક્તિ વ્રત તપશ્ચર્યાદિકથી ઉત્પન્ન થયેલી નથી, તેમજ કોઈ સ્થાને ગુણપ્રત્યયિક કે ભવપ્રત્યવિકપણું વાંચ્યું નથી. છતાં વાયુનું ઉત્તરવૈક્રિયશરીર ભવપ્રત્યયિક માનવું ઠીક છે, તો પણ ચાલુ વિષયમાં ગુણપ્રત્યયિક સાથે ગણવું. તે અતિ અસાર લેવાથી શાસ્ત્રમાં કદાચ વિવફા નહિ કરી હોય એમ સમજાય છે. For Private And Personal Use Only