________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 234 અપર્યાપ્ત સહિત 198 અને નારકના પર્યાપ્ત અપર્યાપ્ત સહિત 14 ભેદ એ સર્વ મળી 438 જીવભેદ ન હોય. (28) પfeત દુ–મનુષ્ય તિર્યંચને છએ પર્યાપ્તિ હેય માટે. (26) પ્રાણ –મનુષ્ય અને તિર્યંચને દશે પ્રાણહાય માટે. (29) સંજ્ઞા ૪-૨-–આહારાદિ ચારે સંજ્ઞાઓ હોય, તેમજ પદેશિકી સંજ્ઞા દ્વીન્દ્રિયાદિ અસંઝિને. દ્રષ્ટિવાદિકી તથા દીર્ઘકાલિકી સંસિમનુષ્ય તથા સંક્ષિતિર્યંચને હવાથી દારિકગમાં સર્વે સંજ્ઞાઓ હોય. (27) ૩vોજ ૨૨—-પ્રથમ કહ્યા પ્રમાણે 5 જ્ઞાન 3 અજ્ઞાન અને 4 દર્શન હોવાથી દારિયેગમાં 12 ઉપયોગ હાય. (રર) દ્રષ્ટિ રૂ––સભ્યત્વ 6 હોવાથી દ્રષ્ટિ 3 છે. (રર) વંધ૮-ર૦–મનુષ્યને 120 પ્રકૃતિઓનો બંધ છે. (ર) દર ૮-૧૨૮–મનુષ્ય અને તિર્યંચને મળીને, નરકત્રિક, દેવત્રિક, તિર્યંચ તથા મનુષ્યની આનુપૂર્વી સિવાય 114 પ્રકૃતિને ઉદય હેય. દારિયેાગ મનુષ્ય તથા તિર્યંચને હાવાથી નરકગત્યાદિ 6 ને ઉદય ન હોય, અને 2 આનુપૂવી વક્રગતિએ પૂર્વભવથી આવતાં માર્ગમાં હોય, તે વખતે કામણગ હેય છે. માટે પેતાની બે આનુપૂવીને પણ ઉદય ન હોય. એ પ્રમાણે 122 માંથી 8 જતાં શેષ 114 પ્રકૃતિને ઉદય હાય. વળી 1 વૈક્રિયશરીર નામકર્મને ઉદય અને વૈક્રિયયોગ એ બે ભિન્ન ક્રિયાઓ છે, માટે વૈક્રિયશરીરનામકર્મને ઉદય ચાલુ રહે અને વૈક્રિય યોગ ન હોય એમ પણ બની શકે. જેમ તૈજસ અને કાર્મશરીરનામકર્મનો ઉદય ચાલુ હોય પણ તૈજસકામણ કાયયોગ ઉત્પત્તિના બીજા સમયથી ન હોય. તેથી વૈક્રિય ઉદયમાં જે વખતે વૈક્રિયોગ ન હોય તે વખતે દારિક યોગ હોઈ શકે છે, એ પ્રમાણે આહારકના સંબંધમાં પણ જાણવું. તથા વૈક્રિયશરીરનામનો અને આહારકશરીરનામ યોગનો ઉદય સમકાળે નહિ, હોવાથી સમકાળે 5 શરીર નામકર્મને ઉદય ન હોય. For Private And Personal Use Only