________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 233 (3) તથા મનુષ્યને એ સમ્યકત્વ છે માટે. (4) સંક્ષિા ૨–મનુબે તથા તિર્થ સંક્ષિ અને અસંશિ એમ બે પ્રકારના છે માટે. (22) મrga –દારિકકાયેગે વર્તતા મનુષ્ય વા તિર્યંચને લેમ, કવલ, અભેગિક અને અનાગિક આહાર હોય, તેમજ છએ દિશિનો તથા સચિત્તાદિ ત્રણે પ્રકારનો પણ આહાર હાય, તેમાં શરીરપર્યાપ્ત હોવાથી એજ આહાર હોય નહિ. વળી સચિત્તાદિ ત્રણે પ્રકારને લેમઆહાર ત્રણ ચાર પાંચ અને છએ દિશિથી આગિક તથા અનાગિકપણે પ્રાપ્ત થાય છે, અને સચિત્તાદિ ત્રણે પ્રકારને કવલઆહાર આગિકપણે પ્રાપ્ત થાય છે. અનાહારીપણું તે તેજસકામણુકાયાગ વખતે વક્રગતિમાં, પૂર્વભવથી પરભવમાં જતાં હોય માટે અનાહારિપણું અહિં નથી, તેમજ કેવલી મુઘાત વખતે ચોથે પાંચમે અને છ સમયે અનાહારીપણું છે, પરંતુ તે વખતે દારિકકાયયેગને અભાવ છે, કારણ કે એ ત્રણ સમયેમાં કાર્યકાળ હોય છે, અને તે વખતના કાર્યકાયયેગે અનાહારીપણું જ હોય એવો નિયમ છે. (26) ગુરથાન શરૂ–સગી ગર્ભજ મનુબેને તેર ગુણસ્થાન છે માટે. (27) મે ૨૪-રૂવ અથવા ૭-૨–જે શરીરપર્યાને દારિગ અંગીકાર કરીએ તે જીવના 14 ભેદમાંના અંદારિકગમાં સર્વે ભેદ હેય, અને પાંચસો ત્રેસઠ ભેદમાંના દેવ સંબંધિ 198 અને નારક સંબંધિ 14 ભેદ બાદ કરતાં બાકીના 351 ભેદ હોય. તેમજ સર્વપર્યામિએ પર્યાપ્ત થયેલાને દારિક ગ હોય એમ અંગીકાર કરીએ તે 14 ભેદમાંથી 7 અપર્યાના ભેદ જતાં શેષ 7 ભેદ હોય, અને પ૬૩ માંથી 24 પર્યાપ્તતિર્ધચના ભેદ તથા 101 પર્યાપ્ત મનુષ્યના ભેદ મળી 125 જીવભેદ હોય. શેષ અપર્યાપ્તતિર્થચના 24 અપર્યાપ્ત મનુષ્યના 202 દેવના પર્યાપ્ત For Private And Personal Use Only