________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 230 () દશરીર અપર્યાપ્તને દારિક મિશ્રગ અંગીકાર કરતાં પણ સર્વે સંઘયણ હેય, કારણકે સંઘયણ નામકર્મને ઉદય શરીર અપર્યાને પણ હોવાથી સંઘયણની રચના શરીરપર્યામિ શરૂ થતાં જ થાય છે, અને સર્વ પર્યાતિએ પર્યાપ્તને દારિક મિશ્રગ અંગીકાર કરીએ તે પણ સર્વ સંઘયણ સંભવે અને કેવલી મુઘાત સંબંધિ ઔદારિક મિશ્ર યેગમાં તે એક વર્ષભનારાચ સંઘયણ હય, કારણકે શેષ સંઘયણવાળાને કેવળજ્ઞાન મેક્ષ અને ક્ષપકશ્રેણિ હોય નહિ. (32) સંસ્થાન દ–દારિકમિશગમાં સર્વે સંસ્થાને હોય. કારણકે સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તને અને અપર્યાપ્ત દારિક મિશ્રયોગ અંગીકાર કરતાં અને કેવલી સમુદઘાતના દારિક મિશ્રગ આયિ એ સંસ્થાનો પ્રાપ્ત થાય. (ર) મુદ્દાત રૂ–ઔદારિક મિશગમાં વેદના, કષાય અને મરણ એ 3 સમુઘાત સર્વ પર્યાપ્તિએ અપર્યાપ્તને ઔદારિક મિશ્રગ માનવાથી હાય, અન્યથા શરીર અપર્યાપ્તને તે આયુષ્ય બંધનો અભાવ છે તો મરણની વાત શી? શેષ કિયાદિ સમુદઘાત જન્મદેહના પર્યાપ્તપણમાં જ હોય તેથી અત્રે ન સંભવે. (ર૩) માણ ૪-ક-દારિકમિશગમાં પશમ, ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક એ ચાર મૂળભાવ સંભવે છે, કારણકે ઉપશમભાવ તિર્યંચ મનુષ્ય અને નારકને પર્યાપ્ત અવસ્થામાં હોય, તેમજ દેવને પ્રાય: શરીર અપર્યાપ્ત અવસ્થામાં પણ શ્રી પંચસંગ્રહમાં કહ્યો છે. માટે તે ઉપશમ સિવાય ચાર મૂળ ભાવ છે. તથા ઉત્તરભાવ ત્રેપનમાંથી મતિ શ્રુત અને અવવિજ્ઞાન, 3 અજ્ઞાન, ક્ષયોપશમ સમ્યકત્વ, 5 દાનાદિ, અચક્ષુદશન, અને અવધિદર્શન એ 14 લાપશમિક ભાવ, તથા 5 દાનાદિ, કેવળજ્ઞાન, કેવળ દર્શન, ક્ષાયિક સમ્યકત્વ, અને યથાખ્યાત ચારિત્ર, એ 9 ક્ષાયિકભાવ, તેમજ દેવગતિ નરકગતિ સિવાયના શેષ For Private And Personal Use Only