________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૯ શેષ સર્વશરીરપતજીવને ઉદયમાં આવે છે, અને જીવનનામ તે કેવળજ્ઞાન સાથેજ ઉદયમાં આવે છે. (29) ૪રા ૮-૨૦૧–ઉદયવત(ર૬) સર ૮-૪–દેવાયુ અને નરકાયુ વિના. (ર૭) રરૂ–દારિકમિશગ તિર્યંચ તથા મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં તેમજ કેવલી સમુદ્રઘાત વખતે હોય છે, તે બન્ને વખતમાં દરિક, તેજસ અને કાર્મણ એ 3 શરીર હોય છે, પરંતુ પર્યાપ્ત અવસ્થામાં સંભવતું આહારક, અને ઉત્તરક્રિય શરીર ન હોય. તેમજ મૂળક્રિય શરીર પણ ન હોય. (28) વંતુ કરૂ–દારિકમિશ્રગમાં 5 મિથ્યાત્વ, 12 અવ્રત, 25 કપાય, અને દારિકમિશગ એ 43 બંધહેતુ હાય, શેષ 14 વેગ બંધહેતુ રૂપે ન હાય કારણ કે એ ગ વખતે અન્ય વેગનો અભાવ હોય છે. પ્રશ્ન:--ન્દ્રિય પર્યાપ્તિ વિના પંચ ઇન્દ્રિયની અવિરતિ અને મનપથપ્તિ વિના મનની અવિરતિ કેમ સંભવે ? ઉત્તર–ઇન્દ્રિય તથા મન ન હોય તો પણ તેઓની અવિરતિ તે હોઈ શકે છે, કારણકે ઈન્દ્રિયોને ભેગ્ય પદાર્થો પરથી મમત્વભાવ જ્યાં સુધી છુટ નથી, તેમજ મનને અશુભ માર્ગમાંથી વાળવા તત્પર થયે નથી ત્યાં સુધી તે આત્માને ઈન્દ્રિયની અને મનની નિષ્પત્તિ થયા પહેલાં પણ ઈન્દ્રિય તથા મનથી થવા યોગ્ય મમત્વભાવ અવશ્ય હોય છે. (22) દાન –દારિકમિશ્રયોગમાં ધ્યાનને અભાવ છે. કારણકે અપર્યાપ્ત અવસ્થાના ઔદારિક મિશ્રગ વખતે મનની નિષ્પત્તિ નથી, અને કેવલી મુદ્દઘાતના દારિક મિશ્રગ વખતે કઈ ધ્યાન નથી, કારણકે સર્વજ્ઞને યોગનિરોધ વખતેજ શુકલ થાન હોય, અને સમુઘાત વખતે ગનિરોધ પ્રવર્તત નથી. For Private And Personal Use Only