________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 228 (રર) ઇ ૨–સમ્યક્ત્વ દ્વારપ્રાપ્તિ પ્રસંગે કહ્યા પ્રમાણે દારિકમિશકાયયોગમાં મિશ્ર સિવાય મિથ્યાત્વ અને સમ્યકત્વ એ 2 દ્રષ્ટિ હોય છે. (ર૩) વંશ૮–૪–દારિકમિશ્રરોગ વખતે મૂળ 8 કમને બંધ છે, અને ઉત્તરપ્રકૃતિ 114 ને બંધ છે, કારણકે દારિકમિશ્રયોગ મનુષ્ય તથા તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં છે, ત્યાં અપ્રમતપણાના અભાવે આહારકીક ન બંધાય અને કરણપર્યાપ્તપણાના અભાવે દેવાયુ તથા નરકત્રિક ન બંધાય માટે 114 પ્રકૃતિનો બંધ છે. તેમજ કેવલી સમુદ્યાત સંબંધિ દારિકમિશ્રણમાં કેવળ શાતવેદનીયને જ બંધ છે. (24) 34 ૮-૨૦૧–દારિકમિશગમ મૂળ 8 કર્મો ઉદય છે, અને ઉત્તરપ્રકૃતિમાં 1 મિશ્રમેહનીય, 1 દેવગતિ, 1 નરકગતિ, 1 વૈક્રિયશરીર, 1 આહારકશરીર, 1 ક્રિયઉપાંગ, 1 આહારકઉપાંગ, 4 આનુપૂર્વિ, 1 દેવાયુ, 1 નરકાયુ એ 13 પ્રકૃતિને ઉદય હેય નહિ કારણકે મિશ્રમેહનીયમાં (મરણ અભાવે) પરભવમાં સાથે જાય નહિ, તિર્યંચ તથા મનુષ્યને 2 આયુષ્ય અને 2 ગતિને ઉદય હાય નહિ, એક કાયયોગ વર્તતાં બીજે કાગ નહિ હોવાથી ર શરીર અને 2 ઉપગને ઉદય હાય નહિ, અને 4 આનુપૂવી તે વક્રગતિએ માગેમજ ઉદય આવે માટે એ 13 પ્રકૃતિના ઉદય સિવાય 109 પ્રકૃતિએને ઉદય હોય છે. અહિં જીનનામકમને ઉદય સર્વજ્ઞને કેવલીમુદ્દઘાત સંબંધિ દારિક મિશ્રયોગમાં ગણે છે. વળી આ 109 પ્રકૃતિને ઉદય સર્વપર્યાપ્તિએ અપર્યાપ્ત જીવને દારિકમિશ્રયોગ અંગીકાર કરીને ગણેલ છે, અન્યથા શરીરપર્યાપ્તિએ અપર્યાપ્ત જીવને દારિકમિશ્રગ અંગીકાર કરીએ તે પ નિદ્રા, 6 સંઘયણ, દસંરથાન, 2 ખગતિ, ઉપઘાત, પરાઘાત, ઉશ્વાસ, અતિપ, ઉદ્યોત, પ્રત્યેક, સાધારણ, સુસ્વર, દુ:સ્વર, અને જીનનામ એ પ્રકૃતિઓને ઉદય ન હોય, કારણકે એ પ્રકૃતિઓમાં 5 નિદ્રા ઇન્દ્રિય પર્યાપ્તને અને For Private And Personal Use Only