________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 226 દન, સમ્યકત્વ, અને સયોગકેવલી એ જ ગુણસ્થાન છે, કારણકે મિથ્યાત્વ, સાસ્વાદન અને સમ્યક્ત્વ એ ત્રણ ગુણસ્થાન પરભવમાં સાથે જાય છે, માટે એ ગુણસ્થાને પર્યાપ્ત અવસ્થામાં મનુષ્ય અને તિર્યંચને દારિકમિશ્રયોગ વખતે હેઈ શકે છે, અને કેવલીસમુદદ્યાતના દારિકમિશગ વખતે સયોગી કેવલી ગુણસ્થાન છે, માટે એ ચાર ગુણસ્થાન છે. શેષ ગુણસ્થાને દારિકમિશ્રગ છે નહિ, કારણકે મિશ્ર તથા ક્ષીણમેહ ગુણસ્થાને જીવનું મરણ પણ ન થાય તે મિશ્ર તથા ક્ષીણમેહ ગુણસ્થાન પરભવમાં તે જાયજ ક્યાંથી ? અને દેશવિરતિથી ઉપશાન્તાહ સુધીનાં 7 તથા અયોગ ગુણસ્થાન સહિત 8 ગુણસ્થાનમાં મરણ છે પરંતુ એ ગુણસ્થાને પરભવમાં સાથે જતું નથી માટે અંદારિકમિશ્રયોગમે એ ગુણસ્થાને હોઈ શકે નહિ. (7) કાર ૮-રક–જીવના 14 ભેદમાંથી દારિકમિશગે સાત અપર્યાપ્ત અને સંક્ષિપર્યાપ્ત મળી 8 ભેદ હોય, તેમાં અપર્યાપ્રતિચિ મનુષ્યને તે દારિકમિશ્રગ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે, અને સંક્ષિપર્યાપ્તને પર્યાપ્ત અવસ્થામાં કેવલીસમુદ્દઘાત વખતે દારિકમિશ્રયોગ હોય છે, માટે ચંદ ભેદમાંથી 8 ભેદ દારિકમિશ્રયોગમાં પ્રાપ્ત થાય છે. તેમજ પદક જીવભેટમાંથી 24 અપર્યાપ્તતિર્યચ, 202 અપર્યાપ્ત મનુષ્ય અને 15 પર્યાપકમભૂમિ મનુષ્યને દારિકમિત્રોગ હોય છે. તેમાં અપર્યાપ્તતિર્થી અને મનુષ્યને અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગ છે, અને 15 પર્યાપ્તકર્મભૂમિ મનુષ્યને કેવલી મુઘાત સંબંધિ દારિકમિશગ છે. (28) જયતિ –કેવલી ભગવાનને કેવલી મુઘાત સમયે જે દારિકમિશ્રયોગ છે તે દારિકમિશ્રયોગમાં શ્રી કેવલી ભગવાનને છએ પર્યાદ્ધિઓવટે પર્યાપ્તપણું છે, માટે દારિકમિશ્ર ગમાં 6 પતિ છે, અન્યથા અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગમાં વધુમાં વધુ પાંચ પતિઓ અથવા મતાન્તરે એક આહારપર્યાપ્ત હોય છે. For Private And Personal Use Only