________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરપ ગતિના અનાહારકપણ વખતે તથા કેવલી સમુદ્યાત સંબંધિ અનાહારીપણુ વખતે માત્ર એક વૈજસકાર્પણ કાયયોગજ હોય છે અને અયોગી કેવલીના અનાહારીપણું વખતે કઈપણ યોગ હેતે નથી, તેમજ જીવ ઉત્પત્તિના પ્રથમ સમયથીજ આહારી હોય છે, માટે તે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગમાં અને કેવલી સમુદઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં પણ આહારીજ હોય છે. વળી તે આહાર એકેન્દ્રિય આશ્રયિ 3-4-5 અને 6 દિશિને ગ્રહણ થાય છે, તથા એજ વિગેરે ત્રણ આહારમાંથી એજ અને લેમ એ બે આહાર હોય છે, તેમાં શરીરપર્યાસિએ પર્યાપ્ત જીવને ઔદારિકમિશ્રયોગ અંગીકાર કરીએ તે વખતે શરીરપર્યાપ્ત જીવને કેવળ એજ આહારજ હોય છે, અને સ્વયોગ્ય સર્વપર્યામિએ પર્યાપ્ત જીવને દારિકમિશ્રયોગ માનીએ તે એજ આહાર અને લેમઆહાર બને હોય છે, કારણ કે શરીરપર્યાપ્ત અવસ્થા સુધી જ આહાર અને ત્યારબાદ લેમઆહાર પચાસ અવસ્થાના અન્ત સુધી હોય છે. એ બે આહાર અપર્યાપ્ત અવસ્થા સંબંધિઔદારિકમિશ્રયોગમાં કહ્યા, અને કેવલી મુદ્દઘાત સંબંધિ દારિકમિશગમાં તે કેવળ લેમઆહારજ હોય છે, અને કવલ આહાર તે બને અવસ્થાના દારિકમિશ્રયોગમાં હોય નહિ. વળી સચિત્તાદિ 3 ભેદમાંથી સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણે પ્રકારને આહાર હોઈ શકે છે. વળી અપર્યાવસ્થામાં અને કેવલી મુઘાત વખતે જે લેમઆહાર ગ્રહણ કરાય છે તે “હું આહાર ગ્રહણ કરૂં” એવા વ્યક્ત ઉપગ પૂર્વક નહિ ગ્રહણ થતા હોવાથી અનાગિક સંભવે છે; કદાચ કેવલજ્ઞાનીને પ્રતિસમયે જ્ઞાનપયોગ હેવાના કારણથી કેવલી ભગવાનને લેમઆહાર આગિક ગણાતે હોય તે શ્રી બહુશ્રુતનું વચન પ્રમાણ છે, અને એજ આહાર તે અનાગિકજ હેય છે. એ પ્રમાણે દારિકમિશ્રણમાં આહારસ્વરૂપ જાણવું. (26) ગુરથાન ક–એદારી કમિશ્રગમાં મિથ્યાત્વ, સાસ્વા For Private And Personal Use Only