________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રર૪ મિશ્રગે અચક્ષુ, અવધિ અને કેવળદર્શન એ 3 દર્શન હોય છે, પણ ચક્ષુદર્શન ન હોય. કારણકે છદ્યસ્થ જીવોને ચક્ષુદર્શન પર્યાપ્ત અવસ્થામાં હોય, અને કેવળીને ચક્ષુદર્શન હોયજ નહિ માટે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ અને કેવલી સમુદ્રઘાત સંબંધિ આદારિકમિશ્રયોગમાં પણ ચક્ષુદર્શન ન હોય. (22) જેરા –મનુષ્ય અને તિર્યંચને અપર્યાપ્ત અવસ્થામાં છએ લેશ્યાઓ હેય માટે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગમાં સર્વે લેસ્યાઓ હોય છે, અને કેવલી મુઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં એક શુક્લલેશ્યાજ છે. (22) મચ ૨–ભવ્યતિર્યંચ અને ભવ્યમનુષ્યને તેમજ અભવ્યતિર્યંચ અને અભવ્ય મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં દારિકમિશ્રયોગ હોય છે, માટે દારિકમિશકાયયોગે ભવ્ય અને અભવ્ય એ બને હોય છે. (23) સાક-દારિકમિશ્રયોગમાં ક્ષયોપશમ, ક્ષાયિક, સાસ્વાદન અને મિથ્યાત્વ એ ચાર સમ્યકત્વ હોય છે. કારણકે એ ચારે સમ્યકત્વ અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચ અને મનુષ્યને પૂર્વભવમાંથી સાથે આવે છે, પણ નવાં ઉપાર્જન થતાં નથી. અને ઉપશમ સમ્યકત્વ તથા મિશ્ર સમ્યક્ત્વ પરભવમાં પ્રાયઃ સાથે જતું નથી, માટે એ બે સમ્યકત્વ અપર્યાપ્ત અવસ્થામાં કોઈપણ દારિક શરીરી જીવને નહિ હોવાથી દારિકમિશ્રયોગમાં ઉપશમ અને મિશ્રસમ્યક્ત્વ ન હોય અને ક્ષાયિકસભ્યત્વ તે કેવલીમુદ્દઘાત સંબંધિ દારિકમિશગમાં હોય છે. (24) સંાિ ૨–સંક્ષિતિર્યંચ અને સંરિ મનુષ્યને તેમજ અસંક્ષિતિર્યંચ તથા અસંજ્ઞિ મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં દારિકમિશકાયમ હોય છે, માટે દારિકમિશ્રયગે સંપત્તિ અને અસંગ્નિ એ અને માણું છે. (1) ર૪ દારિકમિશ્નકાયયોગમાં આહારકપણું જ હોય છે. પરંતુ અનાહારીપણું હેતું નથી કારણકે વિગ્રહ For Private And Personal Use Only