________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 223 વર્ષની વયવાળા છવસ્થ મનુષ્યને જ હોય છે, તે વખતે અપર્યાપ્ત અવસ્થા સંબંધિ દારિકમિશ્રયોગ હાય નહિ, અને કેવળજ્ઞાન તે કેવલી સમુદઘાત સંબંધિ દારિકમિશ્રયોગમાં હોય છે, વળી પરભવમાંથી (દેવ યા નારક ભવમાંથી, સાથે લાવેલું અવધિજ્ઞાન પણ અપર્યાપ્ત અવસ્થામાં જીનેશ્વરાદિકને હોય છે, માટે દારિકમિશ્રયોગમાં મન:પર્યવ સિવાયનાં 4 જ્ઞાન હોય છે. (8) જ્ઞાન રૂ–અપર્યાપ્ત અવસ્થામાં સર્વ મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય અને તિર્યંને મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાન હોય છે, અને પરભવમાંથી (દેવ અથવા નારક ભવમાંથી) સાથે આવેલું વિર્ભાગજ્ઞાન પણ કોઈક મનુષ્ય તથા તિર્યંચને સંભવે છે માટે ઔદારિકમિશગમાં ત્રણ અજ્ઞાન હોય છે. (2) સંગમ ર–અપર્યાપ્ત અવસ્થામાં સર્વ તિર્યંચ મનુષ્યને અવિરતિ ચારિત્ર હોય છે, અને કેવલી મુદ્દઘાત સંબંધિ ઔદારિકમિશ્રગ વખતે કેવળી ભગવાનને યથાખ્યાત ચારિત્ર છે, માટે દારિકમિશ્રગે અવિરતિ અને યથાખ્યાત ચારિત્ર હોય, શેષ સામાયિકાદિ પચે ચારિત્ર આઠ વર્ષથી કંઈક અધિક યવાળા મનુષ્યને જ હોય, પરંતુ અપર્યાપ્ત અવસ્થામાં ન હોય, માટે દારિકમિશગે શેષ પાંચ ચારિત્ર ન હોય. (20) ના રૂ–અપર્યાપ્ત અવસ્થામાં અચક્ષુદર્શન સર્વજીને હોય છે, માટે અપર્યાપ્તાવસ્થા સંબંધિ દારિકમિત્રયેગમાં અચક્ષુદર્શન હોય છે, તેમજ દેવ યા નારક ભવમાંથી સાથે લાવેલા અવધિજ્ઞાનવાળા અને (જીનેશ્વરાદિકને અપર્યાપ્ત અવસ્થામાં અવધિદર્શન હોય છે, અને કેવલીસમુદ્યાત સંબંધિ દારિકમિશગમાં કેવળદર્શન હોય છે, એ પ્રમાણે દારિક 1. અપર્યાપ્ત અવસ્થામાં તિર્યંચને અને મનુષ્યને નવું વિભાગજ્ઞાન ન ઉપજે એમ શ્રીપંચ સંગ્રહમાં કહેલું છે જેથી અવધિજ્ઞાન પણ નવું ન ઉપજે એમ સહેજે સમજાય છે માટે પૂર્વભવમાંથી લાવેલું અવધિજ્ઞાન For Private And Personal Use Only