________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રરર બાદ દારિકકાગ હેય છે, માટે દારિકમિશ્ર કાગમાં તિર્યંચગતિ તથા મનુષ્યગતિ પ્રાપ્ત થાય છે. વળી કેવલી મુઘાત સમયે જે દારિકમિશ્રગ છે તે પણ મનુષ્યને જ હેવાથી બે ગતિથી અધિક ગતિની પ્રાપ્તિ નથી. (ર) રુદ્રિય ૨-૨-૩-૪-ક–એકેન્દ્રિયથી પ્રારંભીને પચેન્દ્રિય સુધીના પંચે જાતિના તિર્થને અને પંચેન્દ્રિય મનુષ્યોને દારિક શરીર હોય છે માટે પાચે જાતિના જીવનમાં ઉત્પત્તિના બીજા સમયથી શરીરપર્યાપ્તિ અથવા સ્વાવ્ય સર્વપર્યાપ્તિ સમાપ્ત ન થાય ત્યાં સુધી દારિકમિશકાયમ હોય છે, તે કારણથી તેમાં પચે જાતિના છ પ્રાપ્ત થાય છે. (3) ઇ –એ કાયને આદારિકશરીર હોવાથી દારિક મિશકાયવેગ હોય છે. (2) ચા –મૂળ 3 યુગમાંથી એક કાયમ હોય અને ઉત્તરભેદરૂપ પંદર વેગમાંથી પણ એક દારિકમિશગ હોય છે. કારણકે જે વખતે દારિકમિશગ અપર્યાપ્ત અવસ્થામાં અથવા કેવલી મુદ્દઘાતમાં વર્તતે હોય છે તેટલા વખતમાં શેષ 14 ચેગ પ્રવર્તતા નથી. (1) વેર રૂ–ત્રણે વેદે ઉત્પન્ન થયેલા તિર્યંચ મનુષ્યને અપર્યાપ્ત અવસ્થામાં દારિકમિશકાયવેગ હોય છે માટે દારિકમિશ્રયેાગમાં ત્રણે વેદ હોય છે. અહિં કેવલી મુદ્દઘાત સંબંધિ આદારિકમિશ્રગ અંગીકાર ન કરે, કારણકે કેવલી ભગવાન અવેદી છે. (6) જય -ર–અપર્યાપ્તતિર્યંચ અને મનુષ્ય સર્વ કષાયવાળા હોય છે, માટે દારિકમિશ્રયેગે ચાર મૂળકષાય અને ઉત્તરભેદે 25 કષાય હાય છે. (7) શાન –અપર્યાપ્તતિ અને મનુષ્યને મતિ, શ્રત, અવધિ અને કેવળજ્ઞાન એમ ચાર જ્ઞાન હોય છે પણ મન:પર્યવજ્ઞાન ન હોય, કારણકે મન:પર્યવજ્ઞાન કમીમાં કમી કંઈક અધિક 8 For Private And Personal Use Only