________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 219 એ બે ક્ષાયિકભાવ હોય છે, કારણકે ક્ષાયિકસભ્યત્વ છઘસ્થને ચોથા ગુણસ્થાનથી હોય છે, અને ક્ષાયિકચારિત્ર છદ્મસ્થને 12 મે ગુણસ્થાને અને સર્વસને 13-14 મે ગુણસ્થાને છે માટે સ્વસ્થ અવસ્થા સંબંધિ ક્ષાયિકસભ્યત્વ અને ક્ષાયિકચારિત્ર એ બે ક્ષાયિકભાવ અસત્ય અને મિશ્રમનાગમાં છે. એ પ્રમાણે સર્વ ભાવ પ૩ માંથી ક્ષાયિકના 7 ભાવ જતાં શેષ 46 ભાવ અસત્ય અને મિશ્રમનોગમાં છે. સત્ય વચનગમાં. સત્યવચનગમાં સર્વ દ્વારોનો અવતાર સત્યમને યોગવત્ જાણો, કેવચનગ દ્વીન્દ્રિયાદિજાને છે પણ તે દ્વીન્દ્રિયાદિકને માત્ર વ્યવહાર વચનગજ શાસ્ત્રમાં માને છે અને સત્યવચનયેગ તે માત્ર સંક્ષિ પંચેન્દ્રિય જીવોનેજ કહેલો હોવાથી અહિં સત્યવચનગમાં સર્વ દ્વારાવતાર સત્યમનાયેગવત્ થાય છે. પરંતુ મનને સ્થાને વચન શબ્દ કહે. અસત્ય અને મિશ્રવચનગમાં. અસત્ય અને મિશ્રવચનગ માત્ર સંક્ષિ પર્યાપ્ત છેનેજ શાસ્ત્રમાં કહેલું હોવાથી જે પ્રમાણે અસત્ય અને મિશ્રમનાગમાં દ્વારપ્રાપ્તિ કહી છે તેજ પ્રમાણે આ બે વચનગમ દ્વારપ્રાપ્તિ કહેવી પણ મનને સ્થાને વચન શબ્દ કહે. વ્યવહાર વચનગમાં. (2) અતિ –ચારગતિના અને અસત્યઅમૃષા ભાષા હોય છે. (2) rદ્રય ––––ીનિદ્રય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે અસત્યઅમૃષા ભાષા બોલે છે. તેમાં દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને અસંસિ પંચેન્દ્રિય છે તે માત્ર એકજ અસત્યઅમૃષા ભાષા બોલે છે કારણકે ભ્રમરને ઝંકાર, મચ્છરને ગણગણાટ, એ સર્વ અર્થ વિનાની અનક્ષરાત્મક ભાષા For Private And Personal Use Only