________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 213 કેવલી સમુદઘાત વખતે મનોવેગ નહિ હોવાથી અહિં તે અવગાહના ન હોય. (31) સ્થિતિ–મનાયેગીનું જઘન્ય આયુષ્ય અન્તર્મુહૂર્તનું છે, તે કરણપર્યાપ્ત સંક્ષિ જીવ અન્તર્મુહૂર્તમ મરણ પામે તે અપેક્ષાએ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તરદેવ આશ્રયિ 33 સાગરોપમ પ્રમાણ છે. અહિં અપયોuપણાનું અન્તર્મુહૂર્ત પણ મનોયોગીના આયુષ્યમાં ગયું છે, અને તેમ ન ગણીએ તે અન્તર્મુહૂ ન્યૂન 33 સાગરેપમ જેટલું મનાયેગનું આયુષ્ય ગણી શકાય. તથા કાયસ્થિતિ જઘન્ય 1 સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત પ્રમાણ છે. કારણકે ત્યારબાદ જીવ અવશ્ય યોગાન્તર થાય છે. એમ શ્રી પ્રજ્ઞાપતાજીમાં કહ્યું છે. (36) યોનિ–દેવની 4 લાખ, નારકની 4 લાખ, તિર્યંચ પંચેન્દ્રિયની 4 લાખ અને મનુષ્યની 14 લાખ યુનિ એ સર્વ મળીને 26 લાખ યોનિ છે. વળી સમુચિમની નિસંખ્યા શાસ્ત્રમાં ભિન્નનહિ ગણેલી હેવાથી 26 લાખ નિ સમુચ્છિમની અને ગર્ભજની બનેની એક રૂપે ગણી છે. તથા સચિત્તાદિ ત્રણ ભેદમાંની અચિત્ત અને મિનિ , શીત વિગેરે ત્રણે પ્રકારની નિ, અને સંવૃત વિગેરે ત્રણમની સંવૃત અને મિનિ , અને શંખાવર્ત વિગેરે ત્રણમાંની કત્રતા અને વંશીપત્રાનિ, એ પ્રમાણે સર્વ મળી 9 નિ છે. इति मनोयोगद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. 1. અનુત્તર દેવ બોલતા નથી અને લગાર માત્ર હાલતા પણ નથી તેથી તેઓને એક મનોયોગ જ છે, એમ ન જાણવું. કારણકે જ્યાં સુધી સંજ્ઞજીવે યોગનિરોધ કર્યો નથી ત્યાંસુધી દર અન્તર્મુહૂર્ત ત્રણે ચોગ પરાવત થયા કરે છે. તફાવત એટલેજ કે કોઈને સ્પષ્ટ ત્રણ બાદયોગ હોય તો કાઈને અસ્પષ્ટ બાદરયોગ (ત્રણ) હોય. માટે અનુત્તર દેવોને પણ ત્રણે યોગ પરાવૃત્તિએ પ્રાપ્ત થાય છે તેમાં મનોયોગ સ્પષ્ટ છે, અને શેષગ સ્થલ દષ્ટિને અગોચર (અસ્પષ્ટ) સંભવે છે. For Private And Personal Use Only