________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 212 કારણ આગળ કહેવાતા વચનગવત્ જાણવું. (ર૧) સ્થાન –મનોયેગીને ધ્યાનના 14 ભેદ હોય. કારણકે અગીમાં વનારો શુકલધ્યાનને ચડ્યો ભેદ અને ગનિરોધકાળે વર્તતે ત્રીજે ભેદ અહિં પ્રાપ્ત નથી. શેષ 14 ધ્યાન ત્રસકાયમાં કહેલી પદ્ધતિ પ્રમાણે હેાય છે. () રઘથળ 6, (3) થર 6 (રૂર ) સમુઘાત 6, (23) મા –સુગમ છે. (34) વના –મનેગીની જઘન્ય અવગાહના કરણપર્યાપ્ત સંજ્ઞિની અપેક્ષાએ અંગુલને અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ 1000 એજન પ્રમાણ અવગાહના સ્વયંભૂરમણ સમુદ્રમાં ગર્ભ જ મચ્છ અને સપદિના દારિક શરીર આશ્રયિ છે, અને ઉત્તરદેહ આયિ મનોયોગીની જઘન્ય અવગાહના અંગુલને સંખ્યામે ભાગ અને ઉત્કૃષ્ટ 1 લાખ જનથી 4 અંગુલ અધિક છે. કારણકે દેવાદિક છાના ઉત્તરક્રિય દેહની અવગાહના પ્રારંભમાં અંગુલને અસંખ્યાતમો ભાગ નહિ પણ સંખ્યામે ભાગ હોય છે, અને ઉત્કૃષ્ટ 4 અંગુલી અધિક 1 લાખ જન જેટલું ઉત્તરક્રિયશરીર મનુષ્યજ કરી શકે છે, તથા સમુદ્રઘાતકૃત અવગાહના દીર્ઘ 8 રજજુ પ્રમાણ છે તે મરણ અને ક્રિય સમુદઘાતની અપેક્ષાએ છે. કારણકે ધર્મ અથવા ઈશાન સ્વર્ગને કઈક દેવ અધોલેકની નીચે બાદરપર્યાપ્ત પૃથ્વીપણે ઉત્પન્ન થવાનો હોય અથવા અશ્રુત સ્વર્ગનો દેવ મિત્રનારકને મળવા ચોથી નરકે જાય, ત્યારે તેને આમા સમુદ્યાતવડે 8 રજજુ પ્રમાણ દીધે થાય છે. ઉપરના સ્વર્ગના દેવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. વળી 1. કેવલી મુદ્દઘાતના 8 સમમાં મને યોગ હોય નહિ માટે મનોયોગે 6 સમુદ્દઘાત ગણેલ છે, શ્રી વિચારસારગ્રંથમાં ત્રણેયોગે સાત સમુહૂઘાત ટીકામાં કહ્યા છે તે વિચારવા યોગ્ય છે, અથવા મને યોગીની અપેક્ષાએ લબ્ધિભાવે 7 સમુદ્દઘાત ગણી શકાય પણ તે વિશે ઇષ્ટ નથી. For Private And Personal Use Only