________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 211 સ્થાન છે, પણ અયોગી ગુણસ્થાન સર્વ યોગ રહિત હોવાથી મનેયોગમાં 13 ગુણસ્થાન ગણી શકાય. (27) કોમે-ર૧૨–ાદ જીવભેદોમાંથી સંક્ષિપર્યાપ્ત એક છવભેદ, અને પ૬૩ મંથી 101 પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય, 99 પર્યાપ્ત દેવ, 7 પર્યાપ્ત નારક, અને 5 પર્યાપ્ત ગર્ભજ તિર્યંચ એ 212 જીવભેદ છે. (28) પffહત 6, (22 કપ ૨૦–સુગમ છે. (ર૦) રંજ્ઞા ક–ર–આહારાદિ ચારે સંજ્ઞા છે, તેમજ દીધું. કાલિકી તથા દષ્ટિવાદોપદેશિકી એ બે સંજ્ઞા પણ છે, હેતુ પદેશિકી સંજ્ઞા દ્વીન્દ્રિયાદિ અસંક્ષિ જીવોને હેવાથી મનેયોગીને ન હોય. (ર) 2, (રર) દ્રષ્ટિ રૂ–સુગમ છે. (ર૩) વંધ ૮–૨૨૦–મૂળ પ્રકૃતિ સંબંધિ ૮કર્મને અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 120 પ્રકૃતિને બંધ મનુષ્ય આશ્રયિ છે. (ર૪) 32, ૮-૨૦૨–મૂળપ્રકૃતિ સંબંધિ 8 કર્મને અને ઉત્તરપ્રકૃતિ સંબંધિ 19 કર્મને ઉદય છે. કારણકે સ્થાવર ચતુષ્ક, કુજાતિચતુષ્ક, આતપ, અને આનુપૂર્વિક એ ૧૩નો ઉદય માગીને ન હોય. કારણકે સ્થાવર ચતુષ્પને તથા આતપને ઉદય એકેન્દ્રિયને હેય છે, કુજાતિચતુષ્કો ઉદય એકેન્દ્રિયાદિથી ચતુરિન્દ્રિય સુધીના ને અનુક્રમે હેય છે. અને 4 આનુપૂર્વિને ઉદય વિગ્રહગતિમાં હોય છે, તે વખતે મનેયેગ હેય નહિ. (ર) 34 ૮-૨૦૨–ઉદયવતુ. (ર૬) તા ૮-૧૯૮–મૂળકર્મ ૮ની, અને ઉત્તરકમ 148 ની સત્તા મનુષ્યાદિ ચારે ગતિના મનેયેગી જી આશ્રયિ છે. (ર૭) શરીર - સુગમ છે. (28) જંતુ ––મને લબ્ધિવાળાને સર્વબંધ હેતુ અથવા દારિકમિશ્ર અને કર્મયોગવિના પપ હોય છે તેનું For Private And Personal Use Only