________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૦૦ // (4) योगमार्गणामां 36 द्वारप्राप्तिः // મનોગમાં. અહિં ગાદિ માણાઓમાં વિશેષે કરીને તે તે ગાદિ માર્ગણાવાળા જીવ આશ્રયિ દ્વારાવતાર થશે, કારણકે ચેગ, વેદ, કષાય વિગેરે ગુણ છે પણ પદાર્થ નથી, માટે તે ગુણ જેનામાં હોય તેવા ગુણને ( ગુણવાળા પદાર્થને ) આશ્રયજ દ્વારાવતાર કરી શકાય. અને કેટલાંક દ્વાર ગુણી પદાર્થને આશ્રયિ નહિ પણ તે તે ગુણને આશ્રયિ કહેવાશે. તેમાં કયું દ્વાર ગુણીને આશ્રયિ છે, અને કહ્યું દ્વાર ગુણ આશ્ચયિ છે, તે દ્વારાવતાર પ્રસંગે યથાયોગ્ય સ્વયં વિચારવું. અહિં 3 મૂળગમાં અને પ્રતિભેદ રૂપ 15 એગમાં દ્વારાવતાર કરવાનું છે, તેમાં પ્રથમ 3 મૂળગમાં દ્વારાવતાર કરતાં મનેયેગમાં 36 દ્વારનો અવતાર નીચે પ્રમાણે જાણ. (2) તિ –ચારે ગતિમાં મનોયોગવાળા જીવે છે માટે ગતિ 4. (2) નિલ ક—મનોયોગવાળા જ એક પંચેન્દ્રિય જાતિનાજ છે, માટે જાતિ એક પંચેન્દ્રિય, અને ઈન્દ્રિયે પાંચે હોય છે. (3) ઇ –મનગી જીવો ત્રસકાયમાંજ છે માટે કાય ત્રસકાય. () જ શરૂ–મનગમાં 13 યોગ પ્રાપ્ત થાય છે, કારણકે મનોગી જીવ ભવ પ્રત્યયિક પર્યાદ્ધિઓ વડે પર્યાપ્ત થયેલ 1 જન્મતાં જે પર્યાપ્તિઓ કરવી પડે તે જન્મપ્રત્યધિક વા ભવ પ્રત્યયિક પર્યાપ્તિઓ, અને ઉત્તરદેહ સંબંધી પર્યાપ્તિઓ–તે ગુણપ્રાયિક પતિ ઇતિ ગ્રંથકર્તતા. For Private And Personal Use Only