________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 208 છે. અને ઉત્તરક્રિય આયિ ગર્ભજ મનુષ્યનું વૈક્રિયશરીર 4 અંગુલ અધિક 1 લાખ (100000) યોજન પ્રમાણુનું હોય છે. એવડી મહાકાયા શ્રી વિષકુમાર મુનિએ મહાપાપી નમુચી પ્રધાનને શિક્ષા આપી સંઘને ઉપદ્રવ દૂર કરવા માટે કરી હતી. સમુઘાતકૃત અવગાહના કેવલી મુદ્દઘાતની અપેક્ષાએ સંપૂર્ણ લાકાશ પ્રમાણ છે. (રૂ4) સ્થિતિ–જઘન્ય આયુષ્ય ત્રસજીવોનું ક્ષુલ્લક ભવ (૨પ૬ આવલિકા) પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય અનુત્તરવાસી દેવ અને સાતમી પૃથ્વીના નારક આશ્રયિ 33 સાગરેપમ પ્રમાણ છે, વળી જઘન્ય કાયસ્થિતિ અતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાગર શતપૃથકત્વ ( ઘણું સેંકડો સાગરેપમ) જેટલી છે, ત્યારબાદ બસપણું અવશ્ય પલટાય છે. (36) એનિ–૮૪ લાખ જીવનિમાંથી પર લાખ એકેન્દ્રિય જીવનિ સિવાયની 32 લાખ એનિ ત્રસ નિકાયની છે, તેમજ સંવૃતાદિ ત્રણે ભેદની, શીતાદિ ત્રણે ભેદની, અને સચિત્તાદિ ત્રણે ભેદની નિ ભિન્ન ભિન્ન ત્રસજીવોની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. વળી શંખાવર્નાદિ ત્રણે પ્રકારની નિ મનુષ્ય આશ્રયિ હિય છે, માટે ત્રસકાયમાં ચાનીઓના સચિત્તાદિ સર્વે ભેદ હોય છે. इति त्रसकाये 36 द्वारप्राप्तिः समाप्ता. For Private And Personal Use Only