________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્રયિ પચેમિથ્યાત્વ, 12 અવત, 25 કષાય, અને 15 વેગ એ સર્વ મળી 57 ઉત્તરબંધહેતુ હોય છે. (22) દયાજ દ્દ–ત્રસકાયમાં મનુષ્ય આશ્રય સ્થાનના સર્વે ભેદ પ્રાપ્ત થાય છે, તેમાં દેશવિરતિ ગુણસ્થાન સુધીના સર્વ મનુષ્યોને આ 4 અને રૌદ્ર જ એ 8 ધ્યાન હેય છે, અને પ્રમત્તે આધ્યાનના અગ્રશાચ વિના પ્રથમના 3 ભેદ પ્રાપ્ત થાય છે, અપ્રમત્તે ફક્ત 4 ધર્મધ્યાન છે. અપૂર્વકરણ ગુણસ્થાન, અનિવૃત્તિ, સૂમસંપાય અને ઉપશાન્તનેહ એ 4 માં પૃથકવિતર્ક સવિચાર નામનું પહેલું મુક્તધ્યાન છે, ક્ષણમાહે એકત્વવિતર્ક અવિચાર નામે બીજું શુધ્યાન, સગીગુણસ્થાને ગનિરોધકાળે સૂફમકિયા અપ્રતિપાત નામે ત્રીજું શુક્લધ્યાન, અને અગી અવસ્થામાં વ્યવછિન્નકિયા અપ્રતિપાતી નામે ચેાથે શુકલધ્યાન છે-(ઈતિ ગુણસ્થાનકમાનુરેહ) (રૂ) સંઘથળ –ત્રસકાયમાં તિર્યંચ અને મનુષ્ય આશ્રય એ સંઘયણે ભિન્ન ભિન્ન જીવની અપેક્ષાએ પ્રાપ્ત થાય છે. (રૂર સંથાર –ત્રસકાયમાં તિર્યંચ અને મનુષ્ય આશ્રય ભિન્ન ભિન્ન જીવની અપેક્ષાએ 6 સંસ્થાને પ્રાપ્ત થાય છે. (32) મુઘાત ૭—મનુષ્યની અપેક્ષાએ ત્રસકાયમાં સાતે સમુદ્દઘાત છે. (23) માય - –ત્રસકાયમાં મનુષ્ય આશ્રય 3 ગતિ સિવાયના સર્વભાવ અને દેવની દેવગતિ, ત્રસતિર્યંચની તિર્યંચગતિ અને નારકની નરકગતિ સહિત ત્રસકાયમાં સર્વે પ૩ ભાવ પ્રાપ્ત થાય છે. તેમજ મૂળભાવ પાંચ હોય છે. (3) સથrદના–વસાયી જીવની જઘન્ય અવગાહના અંગુલને અસંખ્યાતમે ભાગ, અને ઉત્કૃષ્ટ અવગાહના મૂળ દેહ આશ્રયિ 1000 એજન પ્રમાણ છે, એવી મોટી કાયાવાળા ગર્ભ જ જળચર મચછ તથા સર્પ વિગેરે જી સ્વયંભૂરમણ સમુદ્રમાં For Private And Personal Use Only