________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 206 સંત્રિસમાં સમ્મદષ્ટિ અને દીર્ઘકાલિકી તથા દ્રષ્ટિવાદોપદેશિકા બને સંજ્ઞાઓ છે, અને મિથ્યાષ્ટિ કરણપર્યાપ્ત સંત્રિત જીવને માત્ર દીર્ઘકાલિકી સંજ્ઞા છે. માટે અનેક જીવોની અપેક્ષાએ ત્રસકાયમાં હેપદેશિકી આદિ ત્રણે સંજ્ઞાઓ છે. (22) જોરા ર–ત્રસકાયો જીવમાં ( મનુષ્યને ) બારે ઉપગ હોય છે. (22) રૂ–ત્રસ જીવે મિથ્યાત્વ, સમ્યત્વ, અને મિત્ર એ ત્રણે સમ્યકત્વવાળા છે, તેથી 3 દષ્ટિવાળા છે. તેમાં સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ દષ્ટિ સમુર્ણિમ મનુષ્ય સિવાયના દ્વાદ્ધિયાદિ અસત્તિને હોય અને ગર્ભજસંસિને ત્રણે દષ્ટિ છે. (ર૩) વંશ ૮-ર૦–મૂળ પ્રકૃતિ અંગે આઠે કર્મ બંધ અને ઉત્તર પ્રકૃતિ સંબંધિ અનેક જીવ તથા અનેક ગુણસ્થાન આશ્રય 120 પ્રકૃતિએનો બંધ હોય છે. (ર) 30, (ર) ૩ીરના ૮-૨૨૨–મૂળ પ્રકૃતિ અંગે આઠ કર્મને ઉદય અને આઠ કર્મની ઉદીરણું છે, તેમજ ઉત્તર પ્રકૃતિ અંગે સ્થાવર, સૂક્ષ્મ, સાધારણ, આતપ, અને એકેન્દ્રિય એ પાંચ વિના 117 કમેને ઉદય તથા 117 કર્મની ઉદીરણા અનેક જીવ અને અનેક ગુણસ્થાન આશ્રયિ છે. (રદ) કત્તા ૮-૪૮મૂળ પ્રકૃતિ અંગે 8 કર્મની સત્તા, અને ઉત્તર પ્રકૃતિ અને અનેક જીવ અને અનેક ગુણસ્થાનની અપેક્ષાએ 148 કર્મની સત્તા હોય. (ર૭) શા –ત્રસકાયી જીવેને પચે શરીર છે, કારણકે મનુષ્યને પાંચે શરીર હોય છે. (28) દંપતુ ક–૧૭–ત્રસકાયમાં મૂળબંધહેતુ 4 અને ઉત્તરબંધહેતુ 57 છે. કારણકે મનુષ્યને સર્વ ઉત્તરબંધહેતુની પ્રાપ્તિ છે. વળી મનુષ્યગતિમાં એક મનુષ્યને એક વખત એક મિથ્યાત્વ હોય અને અનેક મનુષ્ય આશ્રયિ અથવા એક મનુષ્યને અનેકકાળ For Private And Personal Use Only