________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 205 સમુર્ણિમ તિર્યંચપચેન્દ્રિય, અને સંમુઈિમ મનુષ્ય એ સર્વ અસંસિ છે. શેષ ગભંજ, દેવ, અને નારક સર્વે સંક્ષિ છે. () 3/4 ૨–ત્રસકાયી છ વક્રગતિમાં 1 સમય અનાહારી હોય છે, તેને વિચાર કીન્દ્રિયમાં દ્વારપ્રાપ્તિ પ્રસંગે દશાવેલ છે, અને કેવલી સમુદઘાતમાં કેવળી ભગવાન 3-4-5 મે સમયે તથા અગી કેવલી અન્તર્મુહૂર્ત સુધી અનાહારી હોય છે, શેષ કાળમાં ત્રસ જીવો સર્વદા આહારીજ હોય છે વળી એજ વિગેરે ત્રણે પ્રકારને આહાર હોય છે, તેમાં શરીર પર્યાતિ સમાપ્ત ન થાય ત્યાં સુધી એજ આહાર, તે અનાગિક હેાય છે, અને શરીર પર્યામિ સમાપ્ત થયા બાદ લેમ આહાર આગિક અને અનાગિક બને પ્રકારે હોય છે, તેમજ દેવ નારક સિવાયના ત્રાસ જીવોને કવલ આહાર તે આગિક હોય છે. વળી ત્રસજીવો ત્રસનાડીમાં જ છે, અને ત્રસનાડી લેકના મધ્યમાં હોવાથી ત્રસ છોને સંપૂર્ણ છએ દિશિને આહાર મળે છે. તથા સચિત્તાદિ ત્રણે પ્રકારને પણ આહાર હોય છે. (6) ગુરથાન ૨૪–સકાયમાં મનુષ્યની અપેક્ષાએ સર્વે ગુણસ્થાને પ્રાપ્ત થાય છે. (27) મે ૨૦૧૪૨–ત્રસકાયી જીવો ૧૪જીવભેદમાંથી 10 જીવદવાળા છે, કારણકે એકેન્દ્રિયના 4 ભેદ ન હોય. અને પ૬૩ ભેદમાંથી 541 ભેટવાળા છે, કારણકે એકેન્દ્રિયના 22 ભેદ સિવાયના સર્વે જીવભેદે ત્રસજીવનાજ છે. (27) પવિત્ર ૬–ત્રસકાયી જીવોને છએ પર્યામિ હોય છે, કારણકે સંછિને 6 પર્યાપ્તિ છે, અને સંજ્ઞિજી ત્રસ છે. (22) કાળ –ત્રસકાયી જીવોને 10 પ્રાણ છે. (20) સં -રૂ-ત્રસકાયી છને આહારાદિ ચારે પ્રકારની સંજ્ઞા છે, અને હેતૂપદેશિકી વિગેરે 3 પ્રકારની સંજ્ઞા પણ છે, હેમાં કરણપર્યાપ્ત અસંફિત્રને માત્ર હેતૂપદેશિકી, અને કરણપર્યાપ્ત For Private And Personal Use Only