________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 204 –ત્રસકાયી ને એક પિતાની ત્રસકાય (3) હોય છે. (4) એક રૂ– –ત્રસકાયી જીવો ચારે ગતિના હોવાથી અનેક જીવોની અપેક્ષાએ અથવા મનુષ્પગતિ માત્રની અપેક્ષાએ ત્રસકાયમાં મૂળ ત્રણ ત્યાગ અને ઉત્તર ભેદે 15 વેગ હોય છે. (2) વેઃ રૂ–ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચે ત્રણે વેદવાળા હોવાથી ત્રસકાયમાં ત્રણે વેદ હોય છે. (6) ઉષા -ર૦–૨૩ કષાય તે દ્વીન્દ્રિયાદિકને પણ હોય છે, અને ગર્ભજ મનુષ્યને તથા ગભ જ તિર્થને સ્ત્રી વેદ અને પુરૂષ વેદ હોવાથી ત્રસકાયમાં ચાર મૂળ કષાય અને ઉત્તર ભેદે પચીસ કષાય હોય છે. (7) શાન –ત્રસ નિકાયમ ( મનુષ્યને ) પાંચ જ્ઞાન હોય છે. (8) અજ્ઞાન રૂ–વસાયમાં ત્રણે અજ્ઞાન છે, કારણકે ગર્ભજ મનુષ્ય, ગભંજ તિર્યંચ, દેવ, અને નારકને ત્રણે અજ્ઞાન હોય છે. (2) પંચમ ૭-ત્રસકાયમ 7 પ્રકારનાં ચારિત્ર છે, કારણકે ગર્ભજ મનુષ્યમાં સાતે ચારિત્ર પ્રાપ્ત થાય છે. (20) નિ –ત્રસકાયમાં 4 દર્શન છે, કારણકે ગર્ભ જ મનુષ્યને ચારે દર્શન હોય છે. (26) રા –ત્રસકાયમાં છએ લેહ્યા છે, કારણકે ગર્ભજ મનુષ્ય, ગર્ભ જ તિર્થચ, અને દેવને છએ લેહ્યા હોય છે. (22) મળ –ત્રસકાયી જીવ ભવ્ય અને અભવ્ય બને છે. (શરૂ) નયે –ત્રસકાયમાં સર્વે સમ્યકત્વ છે, કારણકે ગર્ભજમનુષ્ય દેવ અને નારકને છ સભ્યત્વ હોય છે. (4) aai ર–ત્રસકાયી છ સંક્ષિ અને અસંગ્નિ એમ બન્ને પ્રકારના છે, કારણકે દ્વીમિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, For Private And Personal Use Only