________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 203 તેવા વનસ્પતિજીને અંગે અનાદિ અનંત કાયસ્થિતિ છે, અને જે અનાદિનિગોદમાંથી નિકળ્યા નથી પણ નિકળવાના છે તે જેને અંગે અનાદિ સાન્ત કાયસ્થિતિ છે. એમ વનસ્પતિ જીવોની કાયસ્થિતિ 3 પ્રકારની છે. (26) ચરિ–વનસ્પતિ જેમાં પ્રત્યેકવનસ્પતિકાયને ઉત્પન્ન થવાની 10 લાખ યોનિ છે, અને સાધારણ વનસ્પતિને ઉત્પન્ન થવાની 14 લાખ યોનિ છે, તેથી સર્વ મળી 24 લાખ નિ છે. વળી સચિત્તાદિ નિભેદની વક્તવ્યતા પૃથ્વીકાયવત્ જાણવી. તેમજ સ્થળ વ્યવહારે જે બાર વનસ્પતિઓ શીયાળામાં પુષ્પ ફળ અને નવપલવાળી થાય છે તે વનસ્પતિના છે શીતાનિવાળા જાણવા, અને જે વનસ્પતિઓ ઉષ્ણુરૂતુમાં પુષ્પ ફળ અને પલ્લવયુક્ત થાય છે તે વનસ્પતિના છ ઉષ્ણનિવાળા જાણવા, તેમજ શીતોષણ રૂતુમાં (વષકાળમાં) નવપલ્લવીત થતી વનસ્પતિઓ શીતષ્ણનિવાળી જાણવી-વળી કરું તથ વાં એટલે જ્યાં જ્યાં જળ ત્યાં ત્યાં વનસ્પતિની નિ કહી તે બાદર પ્રત્યેક અને બાદર સાધારણ વનસ્પતિને અંગે જાણવી, કારણકે સુકમ સાધારણ વનસ્પતિ તે સર્વ લોકમાં સદાકાળ વ્યાપ્ત છે. इति वनस्पतिद्वारे 36 द्वारप्राप्तिः समाप्ता. રસકાયમાં. (2) જતિ છે–ચારે ગતિના છ ત્રસ હોઈ શકે છે, માટે ત્રસકાયમાં ચારે ગતિને અંતર્ભાવ થાય છે. તેમાં સર્વ દેવ, સર્વ નારક, સર્વ મનુષ્ય અને એકેન્દ્રિય સિવાયના સર્વ તિર્યંચે ત્રસ નિકાયવાળા છે. (ર) ત્રિક ૨--૪-૯–ત્રસકાયના જીવો કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય એ ચાર જાતિના હેવાથી જતિ ચાર અને ઈન્દ્રિયે પાંચે છે. For Private And Personal Use Only