________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 202 વનસ્પતિઓ વનસ્પતિકાય છમય નથી પણ પૃથ્વીકાય જીમય છે.૧ આ (3) રિતિ–વનસ્પતિનું જઘન્ય આયુષ્ય ક્ષુલ્લકભવ (ર પદ આવલિકા) પ્રમાણ છે, અને ઉત્કૃષ્ટ આયુષ્ય (પ્રત્યેક વનસ્પતિનું) 10000 (દશહજારો વર્ષ પ્રમાણ છે. તે પણ સ્કધનાથડના (અથવા આખા વૃક્ષમાં વ્યાપી રહેલા) જીવનું છે, પરન્તુ શેષ મૂળ વિગેરે 9 અંગમાંના કેઈપણ અવયવી જીવનું એવડું મેટું આયુષ્ય નથી. વિશેષ તે ગ્રંથાન્તરથી જાણ –તેમજ જઘન્ય કાયસ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગના જેટલા સમયે તેટલાં પુદ્ગલપરાવર્ત એટલે અનંતકાળ પ્રમાણ છે. તે વ્યવહારરાશીમાં આવેલ વનસ્પતિને અંગે એ કાયસ્થિતિ છે, અન્યથા જે વનસ્પતિઓ અનાદિ કાળથી સૂક્ષ્મનિદમંથી નિકળ્યા નથી અને નિકળવાના નથી 1. ભાવાર્થ એ છે કે લવણઆદિ સમુદ્રોની ઉંડાઈ પ્રમાણગુલના માથી 1000 જન પ્રમાણ છે, અને કમળ વિગેરેની ઉંચાઈ ઉસેધાંગુલના માપથી 1000 યોજન પ્રમાણ છે, તેમજ ઉત્સધાંગુલ કરતાં પ્રમાણુમુલ રા. ગણું [મતાન્તરે 400 વા 1000 ગણું 3 મેટું છે. જેથી પ્રમાણુગુલવાળી 1000 ોજનની ઉંડાઇમાં ઉભેધાંગુલી 1000 જનની કાયાવાળી વનસ્પતિ કમ સંભવે ? તેનો ઉત્તર એજ કે સમુદ્રમાં જે જે સ્થાને ઉધાંગુલના માપવાળી 1000 યોજનાની ઉંડાઈ છે તે તે સ્થાને રહેલી મહાકાયાવાળી વનસ્પતિઓનું શરીર 1000 યોજન પ્રમાણ છે, અને સમુદ્રમાં ઉસેધાંગુલના માપવાળી 100 ગોજન ઉંડાઈથી અધિક ( યાવત્ પ્રમાણુાંગુલી 1000 જન સુધીની) ઉંડાઈવાળા સ્થાનમાં રહેલી વનસ્પતિઓ, આકાર માત્રથી વનસ્પતિ છે, પરંતુ વાસ્તવિક રીતે તો જંખવૃક્ષ અને શ્રી દેવીના કમળવત્ પૃથ્યાનિકાયી (પૃથ્વીકાય જીવમય ) વનસ્પતિઓ છે. - 2. એ કારણથી કોઈક વડ વિગેરે સે 10 હજાર વર્ષથી અધિક વર્ષનાં હોય તો જાણવું કે રક્ષવ્યાપી એવા અન્ય અન્ય જીવોની ઉત્પત્તિ હોવાથી એક વૃક્ષ બે વર્ષ સુધી ટકી રહે તે પણ વિચારવા જેવું કંઈ નથી. For Private And Personal Use Only